દેવભુમિ દ્વારકાનાં ખંભાળીયા તાલુકાનાં કંડોરણા ગામે ઘોડાપૂર, જુઓ કઈ રીતે લોકો જોખમ ઉઠાવી રહ્યા છે રસ્તો પસાર કરવા

|

Jul 14, 2020 | 12:57 PM

દેવભુમિ દ્વારકાનાં ખંભાળીયા તાલુકાનાં કંડોરણા ગામે ઘોડાપૂર આવ્યા છે. ઉપવાસમાં ભારે વરસાદનાં કારણે કંડોરણાના કોઝવે પર પાણી ફરી વળ્યા. પૂર આવતા હાઈવે પર ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા જેને લઈને વાહનચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. કોઝવે પર પાણી ભરાઈ જતાં લોકો જીવના જોખમે અવરજવર કરી રહ્યા હોવાનો વિડિયો સામે આવ્યો હતો. મોટા ભાગે આજ રીતે […]

દેવભુમિ દ્વારકાનાં ખંભાળીયા તાલુકાનાં કંડોરણા ગામે ઘોડાપૂર, જુઓ કઈ રીતે લોકો જોખમ ઉઠાવી રહ્યા છે રસ્તો પસાર કરવા
http://tv9gujarati.in/dev-bhumi-dvarka…r-thai-rahya-che/

Follow us on

દેવભુમિ દ્વારકાનાં ખંભાળીયા તાલુકાનાં કંડોરણા ગામે ઘોડાપૂર આવ્યા છે. ઉપવાસમાં ભારે વરસાદનાં કારણે કંડોરણાના કોઝવે પર પાણી ફરી વળ્યા. પૂર આવતા હાઈવે પર ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા જેને લઈને વાહનચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. કોઝવે પર પાણી ભરાઈ જતાં લોકો જીવના જોખમે અવરજવર કરી રહ્યા હોવાનો વિડિયો સામે આવ્યો હતો. મોટા ભાગે આજ રીતે વહેતા પાણી વચ્ચેથી લોકો પસાર થઈ જતા હોય છે અને તેમાંથી જ અકસ્માત પણ સર્જાતા હોય છે. જુઓ વિડિયોમાં કે કઈ રીતે લોકો જોખમી રીત પસાર થઈ રહ્યા છે.

 

આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં

Next Article