વલસાડ: નદીઓમાં પાણીના પ્રચંડ પ્રવાહ વચ્ચે જીવના જોખમે માછીમારી! લોકોને નદી કાંઠે જતા રોકવામાં તંત્ર નિષ્ફળ

|

Sep 20, 2020 | 10:46 PM

એક તરફ વલસાડની તમામ નદીઓમાં પાણીનો પ્રચંડ પ્રવાહ જોવા મળી રહ્યો છે અને તંત્ર નાગરિકોને નદીકાંઠે ન જવા માટે સુચનાઓ આપી રહ્યું છે. ત્યારે દમણગંગા નદીકિનારે કેટલાક યુવાનો જીવના જોખમે માછીમારી કરતા નજરે પડ્યા છે. આવા લોકોને અટકાવવા માટે તંત્ર પણ નિષ્ફળ સાબિત થઈ રહ્યું છે. Web Stories View more Neighbour of Mukesh Ambani : […]

વલસાડ: નદીઓમાં પાણીના પ્રચંડ પ્રવાહ વચ્ચે જીવના જોખમે માછીમારી! લોકોને નદી કાંઠે જતા રોકવામાં તંત્ર નિષ્ફળ

Follow us on

એક તરફ વલસાડની તમામ નદીઓમાં પાણીનો પ્રચંડ પ્રવાહ જોવા મળી રહ્યો છે અને તંત્ર નાગરિકોને નદીકાંઠે ન જવા માટે સુચનાઓ આપી રહ્યું છે. ત્યારે દમણગંગા નદીકિનારે કેટલાક યુવાનો જીવના જોખમે માછીમારી કરતા નજરે પડ્યા છે. આવા લોકોને અટકાવવા માટે તંત્ર પણ નિષ્ફળ સાબિત થઈ રહ્યું છે.

Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા
IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Published On - 2:21 pm, Sat, 15 August 20

Next Article