ચાઈનીઝ દોરી પર છે પ્રતિબંધ! હકીકત સાવ છે જુદી! TV9 ને કર્યો પર્દાફાશ, જુઓ VIDEO

|

Jan 11, 2020 | 11:33 AM

ચાઈનીઝ દોરી પર પ્રતિબંધ છે પણ ક્યાંય લાગે છે? આવા અનેક વેપારીઓ છે જેમને પોલીસનો ડર છે ન કાયદાનો. આ દોરી માણસો અને અબોલ પક્ષીઓના જીવ લઈ લેતી હોય છે એવા જીવની પણ પરવાહ આ લોકોને નથી. ઓઢવ પોલીસે હાલમાં જ ડમી ગ્રાહક બનીને વિસિત શાહ નામના શખ્સને ઢગલાબંધ ચાઇનીઝ દોરી સાથે ઝડપી લીધો ત્યારે […]

ચાઈનીઝ દોરી પર છે પ્રતિબંધ! હકીકત સાવ છે જુદી! TV9 ને કર્યો પર્દાફાશ, જુઓ VIDEO

Follow us on

ચાઈનીઝ દોરી પર પ્રતિબંધ છે પણ ક્યાંય લાગે છે? આવા અનેક વેપારીઓ છે જેમને પોલીસનો ડર છે ન કાયદાનો. આ દોરી માણસો અને અબોલ પક્ષીઓના જીવ લઈ લેતી હોય છે એવા જીવની પણ પરવાહ આ લોકોને નથી. ઓઢવ પોલીસે હાલમાં જ ડમી ગ્રાહક બનીને વિસિત શાહ નામના શખ્સને ઢગલાબંધ ચાઇનીઝ દોરી સાથે ઝડપી લીધો ત્યારે ટીવી નાઈને પણ ઓઢવના જ પતંગ બજારમાંથી આવા બે નંબરી વેપારીઓને શોધવા પ્રયાસ કર્યો તો ચોંકાવનારી હકીકત સામે આવી.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: ઉત્તરપ્રદેશના ઉન્નાવમાં પતિ, પત્ની ઓર વો! પતિને પડ્યો પત્નીનો મેથીપાક, જુઓ VIDEO

Published On - 11:32 am, Sat, 11 January 20

Next Article