Video: ખારેકની ખેતીની સંપૂર્ણ માહિતી-2

|

Jul 15, 2019 | 10:07 AM

Web Stories View more નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ આજનું રાશિફળ તારીખ : 28-04-2024 પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી […]

Video: ખારેકની ખેતીની સંપૂર્ણ માહિતી-2

Follow us on

નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

ખારેકની ખેતીમાં શું કાળજી લેવાની હોય છે? તેનું વાવેતર કેવી રીતે કરવું? ખારેકનું વધુ ઉત્પાદન મેળવવા શું કરવું? આ અંગેની તમામ માહિતી જાણીએ.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

ખારેકનું વાવેતર લગભગ કોઇ પણ ઋતુમાં થઇ શકે છે. પરંતુ ખેડૂત તેનું વાવેતર શિયાળામાં ન કરે તે વધુ ઇચ્છનીય છે. ખારેક બાગાયતી પાક હોવાને કારણે તેનું વાવેતર 24 બાય 24, 30 બાય 30 ફુટનાં અંતરે થતુ હોય છે. હાઇ ડેન્સિટી પધ્ધતિથી જો વાવેતર કરવામાં આવે તો 24 બાય 8 ફુટનાં અંતરમાં તેનું વાવેતર કરાતું હોય છે. આમ પ્રતિ એકર જો 24 બાય 24 ફુટનાં અંતરે વાવેતર કરવામાં આવે તો લગભગ ખારેકનાં 62 થી 70 રોપાની જરૂર પડે છે.

આ પણ વાંચો: Video: ખારેકની ખેતીની સંપૂર્ણ માહિતી-1

ખારેકનાં વાવેતર માટે 3.5 ફુટ પહોળો 3.5 ફુટ લાંબો અને 3.5 ફુટ ઉંડો ખાડો કરવાનો હોય છે. આ ખાડાનાં અડધા ભાગને કાળી માટી અને એગ્રીકલ્ચરલ વેસ્ટથી ભરવો અને બાકીનાં ભાગમાં છાણીયું ખાતર એરંડી કે લિંબોળીનો ખોળ ભરીને વાવેતર કરવુ. વાવેતર સમયે એક રોપા દિઢ 50 કિલો જેટલું છાણીયું ખાતર આપવું.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

Next Article