લૉકડાઉનમાં બેકાર બે રત્નકલાકારો બન્યા ગુનેગાર, સાંસદના નામે રચ્યું ઠગાઇનું તરકટ

|

Oct 31, 2020 | 4:22 PM

લૉકડાઉનમાં બેકાર બનેલા બે રત્ન કલાકારે સાંસદના નામે ઠગાઈનું તરકટ રચ્યું. સંઘ પ્રદેશ દમણ-દીવના સાંસદના નામે ઠગાઈ કરતા બે શખ્સોને પોલીસે ઝડપી પાડ્યા. મૂળ અમદાવાદ રહેતા બે રત્ન કલાકાર સાંસદ લાલુ પટેલના નામે ઉદ્યોગપતિઓને ફોન કરતા. અને મંદિર બનાવવાના બહાને ફાળો ઉઘરાવતા હતા. કેટલાક ઉદ્યોગપતિઓએ સાંસદને ફંડ એકાઉન્ટમાં જમા કરાવ્યાની જાણ કરી. તો અવાક બની […]

લૉકડાઉનમાં બેકાર બે રત્નકલાકારો બન્યા ગુનેગાર, સાંસદના નામે રચ્યું ઠગાઇનું તરકટ

Follow us on

લૉકડાઉનમાં બેકાર બનેલા બે રત્ન કલાકારે સાંસદના નામે ઠગાઈનું તરકટ રચ્યું. સંઘ પ્રદેશ દમણ-દીવના સાંસદના નામે ઠગાઈ કરતા બે શખ્સોને પોલીસે ઝડપી પાડ્યા. મૂળ અમદાવાદ રહેતા બે રત્ન કલાકાર સાંસદ લાલુ પટેલના નામે ઉદ્યોગપતિઓને ફોન કરતા. અને મંદિર બનાવવાના બહાને ફાળો ઉઘરાવતા હતા. કેટલાક ઉદ્યોગપતિઓએ સાંસદને ફંડ એકાઉન્ટમાં જમા કરાવ્યાની જાણ કરી. તો અવાક બની ગયેલા સાંસદે પોલીસ ફરિયાદ નોંધાવી. અને ટેકનિકલ સર્વેલન્સના આધારે પોલીસે બંને ગઠિયાઓને ઝડપી પાડ્યા. પોલીસની પ્રાથમિક તપાસમાં બંનેએ 10થી વધુ કંપનીઓમાંથી ઉઘરાણું કર્યાનું સામે આવ્યું છે.

 

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

Next Article