સતત વરસાદથી સુરતમાં ડાંગર-શાકભાજીના પાકને વ્યાપક નુકસાન

|

Sep 20, 2020 | 9:51 PM

સુરતમાં છેલ્લા એક સપ્તાહથી પડી રહેલા સતત વરસાદથી, સુરતના ઓલપાડ તાલુકામાં ડાંગરના પાકને ભારે નુકસાન થયુ છે. સતત વરસી રહેવા વરસાદથી અનેક ખેતરો ઉપર પાણી ફરી વળ્યા છે. સુરતમાં 38 હજાર હેકટર વિસ્તારમાં ડાંગરના પાકનું વાવેતર કરાયુ છે. એક ગણતરી મુજબ સમગ્ર સુરત અને તેની આજુબાજુમાં વાવેલી ડાંગર ઉપરાંત શાકભાજીના પાકને આશરે 100 કરોડનું નુકસાન […]

સતત વરસાદથી સુરતમાં ડાંગર-શાકભાજીના પાકને વ્યાપક નુકસાન

Follow us on

સુરતમાં છેલ્લા એક સપ્તાહથી પડી રહેલા સતત વરસાદથી, સુરતના ઓલપાડ તાલુકામાં ડાંગરના પાકને ભારે નુકસાન થયુ છે. સતત વરસી રહેવા વરસાદથી અનેક ખેતરો ઉપર પાણી ફરી વળ્યા છે. સુરતમાં 38 હજાર હેકટર વિસ્તારમાં ડાંગરના પાકનું વાવેતર કરાયુ છે. એક ગણતરી મુજબ સમગ્ર સુરત અને તેની આજુબાજુમાં વાવેલી ડાંગર ઉપરાંત શાકભાજીના પાકને આશરે 100 કરોડનું નુકસાન થયુ હોવાની ભીતિ છે. હજારો હેકટર જમીનમાં આડેધડ બનાવેલ ઝીંગા તળાવને કારણે ખેતરોમાં પાણી ભરાવા અને ખેતરો ધોવાઈ જવાની સમસ્યાઓ વધી છે.

આ પણ વાંચોઃજમીન પચાવશો તો 14 વર્ષની જેલ, જંત્રી જેટલો દંડ ભરવો પડશે

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

Published On - 7:43 am, Thu, 20 August 20

Next Article