Gram Panchayat Election: દાહોદના સિંગવડના કેશરપુર ગામમાં તોડફોડની ઘટના, વિજેતા ઉમેદવારને ઘરે તોડફોડ

તો ગ્રામપંચાયતની ચૂંટણી મામલે દાહોદના અન્ય સમાચારોની વાત કરીએ તો સીંગવડ તાલુકાના પિસોઇ ગામે ચૂંટણીના પરિણામ બાદ હારેલા ઉમેદવારના સમર્થકોએ વિજેતા ઉમેદવારના સમર્થકો અને પથ્થરમારો કરતા માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. 

TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 21, 2021 | 7:05 PM

Gram Panchayat Election: દાહોદના સિંગવડના કેશરપુર ગામમાં તોડફોડની ઘટના સામે આવી છે. ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સરપંચ તરીકે વિજેતા ઉમેદવારના ઘરે આ તોડફોડની ઘટના બની છે. હારેલા ઉમેદવારના સમર્થકો દ્વારા આ તોડફોડ કરવામાં આવી રહી હતી. ત્યારે આ વિરોધી પ્રદર્શનકર્તાઓને રોકવા પોલીસે હળવો લાઠીચાર્જ કર્યો હતો. આ ઘટનામાં તોડફોડ કર્તાઓએ કારના કાચ, ઘરના બારીબારણાઓ તોડી પાડયા હતા.

તો ગ્રામપંચાયતની ચૂંટણી મામલે દાહોદના અન્ય સમાચારોની વાત કરીએ તો સીંગવડ તાલુકાના પિસોઇ ગામે ચૂંટણીના પરિણામ બાદ હારેલા ઉમેદવારના સમર્થકોએ વિજેતા ઉમેદવારના સમર્થકો અને પથ્થરમારો કરતા માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી.

દાહોદ જીલ્લાના સૌથી નાની વય 21 વર્ષના ધેસવા ગ્રામ પંચાયતના વિજેતા સરપંચ રિન્કુ ડામોર બન્યા છે. ત્યારે ગ્રામ પંચાયતની ચૂંટણીના ધીમેધીમે પરિણામો આવી રહ્યા છે. જેમાં કેટલીક જગ્યાએ એક જ મતથી જીત થઇ હોવાના પણ સમાચાર આવી રહ્યા છે. તો કેટલાક હારેલા ઉમેદવારોને એક જ મત મળ્યો હોય તેવા બનાવો બની રહ્યાં છે. તો એક કિસ્સામાં એક ઉમેદવારને એકપણ મત મળ્યો ન હોવાનું પણ સામે આવી રહ્યું છે.

આ પણ વાંચો : AICTE latest news: AICTEનો મોટો નિર્ણય, દેશમાં નહીં ખુલે નવી એન્જિનિયરિંગ કોલેજ, આ સમયમર્યાદા નક્કી કરવામાં આવી

આ પણ વાંચો : શું તમારા ડ્રાઇવિંગ લાઇસન્સની વેલિડિટી પૂર્ણ થવાની છે ? આ સરળ પદ્ધતિથી લાઇસન્સ ઓનલાઈન રિન્યૂ કરો

Follow Us:
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">