VIDEO: દાહોદમાં વિદ્યાર્થીઓને સંસ્કૃતના પાઠ ભણાવતા પ્રોફેસર પકડાયા દારૂ પીધેલી હાલતમાં, પોલીસે કરી ધરપકડ

|

Jun 09, 2019 | 3:08 PM

દાહોદ જિલ્લામાં એક પ્રોફેસર દારૂ પીધેલી હાલતમાં પકડાયો છે. ફતેપુરા કોલેજમાં પ્રોફેસર તરીકેની ફરજ બજાવતો કેયુર ઉપાધ્યાય પીધેલી હાલતમાં જાહેરમાં બકવાસ કરી રહ્યો હતો. અને કહી રહ્યો હતો કે, તે જશવંતસિંહ ભાભોરની કોલેજમાં નોકરી કરે છે. એટલે કોઈ તેનું કાંઈ બગાડી નહિ શકે. હાલ લુણાવાડા પોલીસે પીધેલા પ્રોફેસરની ધરપકડ કરી લીધી છે. નોંધનીય છે કે […]

VIDEO: દાહોદમાં વિદ્યાર્થીઓને સંસ્કૃતના પાઠ ભણાવતા પ્રોફેસર પકડાયા દારૂ પીધેલી હાલતમાં, પોલીસે કરી ધરપકડ

Follow us on

દાહોદ જિલ્લામાં એક પ્રોફેસર દારૂ પીધેલી હાલતમાં પકડાયો છે. ફતેપુરા કોલેજમાં પ્રોફેસર તરીકેની ફરજ બજાવતો કેયુર ઉપાધ્યાય પીધેલી હાલતમાં જાહેરમાં બકવાસ કરી રહ્યો હતો. અને કહી રહ્યો હતો કે, તે જશવંતસિંહ ભાભોરની કોલેજમાં નોકરી કરે છે.

એટલે કોઈ તેનું કાંઈ બગાડી નહિ શકે. હાલ લુણાવાડા પોલીસે પીધેલા પ્રોફેસરની ધરપકડ કરી લીધી છે. નોંધનીય છે કે આ પ્રોફેસર પોતાના વિદ્યાર્થીઓને સંસ્કૃતના પાઠ ભણાવે છે. અને આ અગાઉ પણ તેના પર દારૂ પીવાના ચાર કેસ નોંધાઈ ચુક્યા છે.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

આ પણ વાંચો: VIDEO: ગુજરાતમાં દારૂબંધીના લીરેલીરા ઉડાવતો સુરતનો એક VIDEO સોશિયલ મીડિયામાં થયો વાયરલ, જાહેરમાં થઈ રહ્યું છે દેશી દારૂનુ વેચાણ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

 

Published On - 8:57 am, Sun, 9 June 19

Next Article