ગુજરાત પર વાવાઝોડાનો ખતરો, તોફાની પવન સાથે ભારે વરસાદની સંભાવના

|

Sep 28, 2020 | 5:53 PM

ગુજરાતના દરિયાકિનારે વાવાઝોડાનો ખતરો છે. અરબી સમુદ્રમાં દક્ષિણ પૂર્વ અને પૂર્વ મધ્યમાં હવાનું હળવું દબાણ સર્જાયું છે. જે આગામી 24 કલાકમાં ડિપ્રેશનમાં પરિવર્તિત થશે. ત્યારબાદ ઉત્તર અને ઉત્તર પશ્ચિમ દિશામાં વાવાઝોડા સ્વરૂપે આગળ વધશે. 3 જૂન આસપાસ ગુજરાત અને ઉત્તર મહારાષ્ટ્રના દરિયાકાંઠે ટકરાય તેવી શક્યતાઓ છે.   Web Stories View more ગરમીમાંથી ઘરે પરત ફર્યા […]

ગુજરાત પર વાવાઝોડાનો ખતરો, તોફાની પવન સાથે ભારે વરસાદની સંભાવના

Follow us on

ગુજરાતના દરિયાકિનારે વાવાઝોડાનો ખતરો છે. અરબી સમુદ્રમાં દક્ષિણ પૂર્વ અને પૂર્વ મધ્યમાં હવાનું હળવું દબાણ સર્જાયું છે. જે આગામી 24 કલાકમાં ડિપ્રેશનમાં પરિવર્તિત થશે. ત્યારબાદ ઉત્તર અને ઉત્તર પશ્ચિમ દિશામાં વાવાઝોડા સ્વરૂપે આગળ વધશે. 3 જૂન આસપાસ ગુજરાત અને ઉત્તર મહારાષ્ટ્રના દરિયાકાંઠે ટકરાય તેવી શક્યતાઓ છે.

 

ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Published On - 2:23 pm, Sun, 31 May 20

Next Article