VIDEO: ‘વાયુ’ વાવાઝોડાની સામે રક્ષણ મેળવવા શું કરવું અને શું નહીં કરવું આ અંગેની સમગ્ર માહિતી જાણો
સમગ્ર રાજ્ય પર જ્યારે વાયુ વાવાઝોડાનો ખતરો તોળાઈ રહ્યો છે. ત્યારે ગાંધીનગરમાં કંટ્રોલ રૂમ ઉભો કરાયો છે. વાવાઝોડાની તમામ પરિસ્થિતિ પર અહીંથી નજર રાખવામાં આવી રહી છે. સૌથી વધુ સૌરાષ્ટ્રના દરિયા કિનારા પર વાવાઝોડુ ત્રાટકવાના એંધાણ છે. ત્યારે સૌરાષ્ટ્રની સ્થિતિને લઈ પળે પળની માહિતી મેળવવામાં આવી રહી છે. આ પણ વાંચોઃ ગુજરાત તરફ ગતિમાન અને […]

સમગ્ર રાજ્ય પર જ્યારે વાયુ વાવાઝોડાનો ખતરો તોળાઈ રહ્યો છે. ત્યારે ગાંધીનગરમાં કંટ્રોલ રૂમ ઉભો કરાયો છે. વાવાઝોડાની તમામ પરિસ્થિતિ પર અહીંથી નજર રાખવામાં આવી રહી છે. સૌથી વધુ સૌરાષ્ટ્રના દરિયા કિનારા પર વાવાઝોડુ ત્રાટકવાના એંધાણ છે. ત્યારે સૌરાષ્ટ્રની સ્થિતિને લઈ પળે પળની માહિતી મેળવવામાં આવી રહી છે.
આ પણ વાંચોઃ ગુજરાત તરફ ગતિમાન અને તાંડવ કરતા ‘વાયુ’ વાવાઝોડા પહેલા અમદાવાદના આ વિસ્તારોમાં વરસાદ
વારંવાર આવે છે ગુસ્સો તો શરીરમાં આ ચીજની હોઈ શકે ઉણપ
હિટલરની રહસ્યમય ગર્લફ્રેન્ડ કોણ હતી ?
કેમેરા સામે પતિ સૂરજ સાથે રોમેન્ટિક થઈ મૌની રોય, જુઓ ફોટો
સારાને છોડી આ અભિનેત્રી સાથે લંડનમાં ફરી રહ્યો છે ગિલ
આઈપીએલ ઓક્શનમાં આ વિકેટકીપર્સ પર લાગી છે ઊંચી બોલી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ફોનની કિંમત છે કેટલી, એક તસવીરે જ દર્શાવી દીધુ
સૌથી વધુ સૌરાષ્ટ્રના દરિયા કિનારા પર વાવાઝોડુ ત્રાટકવાના એંધાણ છે. ત્યારે સૌરાષ્ટ્રની સ્થિતિને લઈ પળે પળની માહિતી મેળવવામાં આવી રહી છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો