બર્ગરના શોખીનો માટે ખરાબ સમાચાર! બર્ગરમાં હોઈ શકે છે મરેલી જીવાત! જુઓ VIDEO

|

Oct 07, 2020 | 6:44 PM

જો તમે બર્ગર ખાવાના શોખીન છો તો ચેતજો, કારણ કે બર્ગરમાંથી નિકળી શકે છે જીવાત. આવી જ એક ઘટના પ્રકાશમાં આવી છે વડોદરામાં. વડોદરાના રેસકોર્સ વિસ્તારમાં આવેલી આંતરરાષ્ટ્રિય શાખ ધરાવતી બર્ગર કિંગના બર્ગરમાં મરેલું મચ્છર નિકળ્યું. ગ્રાહકે જ્યારે બર્ગર ખાવા માટે બર્ગર હાથમાં લીધું કે તેને મરેલું મચ્છર જોવા મળ્યું. બર્ગરમાં મચ્છર જોતા જ ગ્રાહકના […]

બર્ગરના શોખીનો માટે ખરાબ સમાચાર! બર્ગરમાં હોઈ શકે છે મરેલી જીવાત! જુઓ VIDEO

Follow us on

જો તમે બર્ગર ખાવાના શોખીન છો તો ચેતજો, કારણ કે બર્ગરમાંથી નિકળી શકે છે જીવાત. આવી જ એક ઘટના પ્રકાશમાં આવી છે વડોદરામાં. વડોદરાના રેસકોર્સ વિસ્તારમાં આવેલી આંતરરાષ્ટ્રિય શાખ ધરાવતી બર્ગર કિંગના બર્ગરમાં મરેલું મચ્છર નિકળ્યું. ગ્રાહકે જ્યારે બર્ગર ખાવા માટે બર્ગર હાથમાં લીધું કે તેને મરેલું મચ્છર જોવા મળ્યું. બર્ગરમાં મચ્છર જોતા જ ગ્રાહકના હોશ ઉડી ગયા અને મેનેજરને ફરિયાદ કરી. જોકે મેનેજરે બર્ગર બદલી આપવાની તૈયારી બતાવીને પોતાની જવાબદારીમાંથી છટકવાનો પ્રયાસ કર્યો.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: ખતરનાક રેડિયેશનવાળા સ્માર્ટફોનનું આવ્યું લિસ્ટ! તમારો ફોનનો તો નથી ને આ લિસ્ટમાં?

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

Published On - 8:54 am, Tue, 17 September 19

Next Article