વલસાડમાં IPL પર સટ્ટો રમાડતા 3 ઝડપાયા, મોટી સંખ્યામાં રોકડ રકમ મળી આવી

|

Sep 23, 2020 | 9:42 AM

વલસાડના નનતાઈવાડા વિસ્તારમાં IPL પર સટ્ટો રમાડવાનું રેકેડ ઝડપાયું હતું. વલસાડ સિટી પોલીસે દરોડો પાડીને એક ટીવી, 8 મોબાઈલ, 2 બાઇક જપ્ત કર્યા હતા. આ સાથે જ મોટી સંખ્યામાં રોકડ રકમ મળી હતી. વલસાડ પોલીસે ઝડપાયેલા 3 આરોપીની પૂછપરછ કરી સંડોવાયેલા અન્ય શખ્સો અંગે તપાસ હાથ ધરી છે. Web Stories View more શું મગફળી ખાવાથી […]

વલસાડમાં IPL પર સટ્ટો રમાડતા 3 ઝડપાયા, મોટી સંખ્યામાં રોકડ રકમ મળી આવી

Follow us on

વલસાડના નનતાઈવાડા વિસ્તારમાં IPL પર સટ્ટો રમાડવાનું રેકેડ ઝડપાયું હતું. વલસાડ સિટી પોલીસે દરોડો પાડીને એક ટીવી, 8 મોબાઈલ, 2 બાઇક જપ્ત કર્યા હતા. આ સાથે જ મોટી સંખ્યામાં રોકડ રકમ મળી હતી. વલસાડ પોલીસે ઝડપાયેલા 3 આરોપીની પૂછપરછ કરી સંડોવાયેલા અન્ય શખ્સો અંગે તપાસ હાથ ધરી છે.

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Next Article