VIDEO: પંચમહાલમાં આવેલા હાથણી માતાનો ધોધ મુલાકાતીઓ માટે કરાયો બંધ, મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટતા હોવાથી લેવાયો નિર્ણય
પંચમહાલ જિલ્લાના ઘોઘમ્બા તાલુકામાં આવેલા હાથણી માતાનો ધોધ મુલાકાતીઓ માટે બંધ કરવામાં આવ્યો છે. ધોધની મુલાકાતે આવતા મુલાકાતીઓ કોવિડ 19 ની ગાઈડલાઈનનું પાલન ન કરતા પ્રતિબંધ લગાવાયો છે. હાલ વરસાદને લઈને ધોધની શરૂઆત થતા પ્રવાસીઓ મોટી સંખ્યામાં આવતા સોશિયલ ડિસ્ટન્સ જળવાયું ન હતું. વધુ પડતા પ્રવાસીઓ આવતા તેમજ કોવિડ 19 ની ગાઈડલાઈનનું પાલન ન થતા […]

પંચમહાલ જિલ્લાના ઘોઘમ્બા તાલુકામાં આવેલા હાથણી માતાનો ધોધ મુલાકાતીઓ માટે બંધ કરવામાં આવ્યો છે. ધોધની મુલાકાતે આવતા મુલાકાતીઓ કોવિડ 19 ની ગાઈડલાઈનનું પાલન ન કરતા પ્રતિબંધ લગાવાયો છે. હાલ વરસાદને લઈને ધોધની શરૂઆત થતા પ્રવાસીઓ મોટી સંખ્યામાં આવતા સોશિયલ ડિસ્ટન્સ જળવાયું ન હતું. વધુ પડતા પ્રવાસીઓ આવતા તેમજ કોવિડ 19 ની ગાઈડલાઈનનું પાલન ન થતા સંક્રમણ વધુ ફેલાવવા અંગે સ્થાનિકોએ મામલતદારને રજુઆત કરી હતી. ઘોઘમ્બા મામલતદારે સ્થાનિકોની રજૂઆતને લઈને પ્રતિબંધ લગાવ્યો છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
