સુરત: ફોટોન નામની લેસર કંપની બનાવ્યું વેન્ટિલેટર, મેડિકલ ટેસ્ટિંગ બાદ મુકવામાં આવશે માર્કેટમાં

|

Apr 24, 2020 | 2:21 PM

કોરોનાની મહામારી વચ્ચે સુરતની ફોટોન નામની લેસર કંપનીએ 35 હજાર રૂપિયાની કિંમતનું વેન્ટિલેટર બનાવ્યું છે. 8 દિવસની મહેનત બાદ તૈયાર કરાયેલા આ વેન્ટિલેટરને મેડિકલ ટેસ્ટિંગ બાદ માર્કેટમાં મુકવામાં આવશે. હાલ દિવસના આવા પાંચ વેન્ટિલેટર બનાવવામાં આવે છે અને મેડિકલ મંજૂરી બાદ જરૂર પડશે તો દિવસના 20 વેન્ટિલેટર બનાવવા પણ કંપની સક્ષમ છે. 15 કિલોગ્રામ વજન […]

સુરત: ફોટોન નામની લેસર કંપની બનાવ્યું વેન્ટિલેટર, મેડિકલ ટેસ્ટિંગ બાદ મુકવામાં આવશે માર્કેટમાં

Follow us on

કોરોનાની મહામારી વચ્ચે સુરતની ફોટોન નામની લેસર કંપનીએ 35 હજાર રૂપિયાની કિંમતનું વેન્ટિલેટર બનાવ્યું છે. 8 દિવસની મહેનત બાદ તૈયાર કરાયેલા આ વેન્ટિલેટરને મેડિકલ ટેસ્ટિંગ બાદ માર્કેટમાં મુકવામાં આવશે. હાલ દિવસના આવા પાંચ વેન્ટિલેટર બનાવવામાં આવે છે અને મેડિકલ મંજૂરી બાદ જરૂર પડશે તો દિવસના 20 વેન્ટિલેટર બનાવવા પણ કંપની સક્ષમ છે. 15 કિલોગ્રામ વજન ધરાવતા વેન્ટિલેટરમાં ત્રણ કલાકનું બેટરી બેકઅપ મળે છે. આ વેન્ટિલેટર કંપની ડાયમંડ એસોસિએશનની હોસ્પિટલમાં દાન આપશે.

આ પણ વાંચો: પંચમહાલમાં બાળકે કર્યું એવુ કામ કે પોલીસે કર્યું સન્માન, જુઓ VIDEO

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

Next Article