હાઈકોર્ટનો આદેશ: કોરોનાની સારવારમાં ખાનગી હોસ્પિટલ સરકારે નક્કી કરેલા દરમાં 5 કે 10 ટકાનો ઘટાડો કરે

|

May 29, 2020 | 1:34 PM

રાજ્ય સરકાર દ્વારા ખાનગી હોસ્પિટલોમાં કોવિડ-19ની સારવાર અંગેના 16 મે 2020ના રોજથી નિયત કરવામાં આવેલા ચાર્જ છે તે પહેલની હાઇકોર્ટે નોંધ લીધી છે અને હાઇકોર્ટે ચર્ચાને અંતે ખાનગી હોસ્પિટલોને આ ચાર્જમાં વધુ 10 ટકા ઘટાડો કરવાના આદેશો આપ્યા છે. રાજ્યમાં કોરોના દર્દીઓના ટેસ્ટીંગ ICMR(ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ)ની ગાઇડલાઇન્સ મુજબ કરવામાં આવે છે તેવી રજૂઆત […]

હાઈકોર્ટનો આદેશ: કોરોનાની સારવારમાં ખાનગી હોસ્પિટલ સરકારે નક્કી કરેલા દરમાં 5 કે 10 ટકાનો ઘટાડો કરે

Follow us on

રાજ્ય સરકાર દ્વારા ખાનગી હોસ્પિટલોમાં કોવિડ-19ની સારવાર અંગેના 16 મે 2020ના રોજથી નિયત કરવામાં આવેલા ચાર્જ છે તે પહેલની હાઇકોર્ટે નોંધ લીધી છે અને હાઇકોર્ટે ચર્ચાને અંતે ખાનગી હોસ્પિટલોને આ ચાર્જમાં વધુ 10 ટકા ઘટાડો કરવાના આદેશો આપ્યા છે. રાજ્યમાં કોરોના દર્દીઓના ટેસ્ટીંગ ICMR(ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ)ની ગાઇડલાઇન્સ મુજબ કરવામાં આવે છે તેવી રજૂઆત રાજ્ય સરકાર તરફથી કરવામાં આવી હતી. આ સંદર્ભમાં હાઇકોર્ટે વધુ સુનાવણી-ચર્ચા વિચારણા માટે ICMRને પણ પક્ષકાર તરીકે જોડવાના આદેશો કર્યા છે.

આ પણ વાંચો: 1 જૂનના દિવસે ચોમાસું કેરળમાં બેસશે, હવામાન વિભાગે દેશમાં વરસાદને લઈને કરી આગાહી

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

Next Article