VIDEO: અમદાવાદ બજેટ બોર્ડમાં કોર્પોરેટર મીઠી ઉંઘ માણતા દેખાયા

|

Feb 18, 2020 | 12:09 PM

અમદાવાદમાં બજેટ બોર્ડમાં કોર્પોરેટર ઉંઘતા દેખાયા હતા. શહેરના બજેટ બોર્ડમાં ઉનાળાની અસર જોવા મળી હતી. આ VIDEOમાં તમને પલાઠી વાળીને આરામની મુદ્રામાં નગરસેવકો મીઠી ઉંઘ માણતા દેખાઈ રહ્યાં છે. મહત્વની બજેટની બોર્ડની ચર્ચામાં આરામ કરતા઼ નગરસેવકોને જોઈને અનેક સવાલો ઉભા થાય છે. આ પણ વાંચો: કોંગ્રેસના સિનિયર નેતા અહેમદ પટેલને ઈન્કમટેક્સ વિભાગે નોટિસ પાઠવી Web […]

VIDEO: અમદાવાદ બજેટ બોર્ડમાં કોર્પોરેટર મીઠી ઉંઘ માણતા દેખાયા

Follow us on

અમદાવાદમાં બજેટ બોર્ડમાં કોર્પોરેટર ઉંઘતા દેખાયા હતા. શહેરના બજેટ બોર્ડમાં ઉનાળાની અસર જોવા મળી હતી. આ VIDEOમાં તમને પલાઠી વાળીને આરામની મુદ્રામાં નગરસેવકો મીઠી ઉંઘ માણતા દેખાઈ રહ્યાં છે. મહત્વની બજેટની બોર્ડની ચર્ચામાં આરામ કરતા઼ નગરસેવકોને જોઈને અનેક સવાલો ઉભા થાય છે.

આ પણ વાંચો: કોંગ્રેસના સિનિયર નેતા અહેમદ પટેલને ઈન્કમટેક્સ વિભાગે નોટિસ પાઠવી

ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Published On - 11:40 am, Tue, 18 February 20

Next Article