લોકડાઉનના કારણે વડોદરા સહિત ભારતના 900થી વધુ નાગરિકો અબુ ધાબીમાં ફસાયા

|

May 11, 2020 | 2:11 PM

લૉકડાઉનના કારણે અબુ ધાબીમાં ગુજરાતીઓ ફસાયા છે. વડોદરા સહિત ભારતના 900થી વધુ નાગરિકો અબુ ધાબીમાં ફસાયા છે. વડોદરાના 150 અને ગુજરાતના અલગ-અલગ શહેરના 100થી વધુ લોકો ફસાયા છે. દાસ આઇલેન્ડ કબાયે ડેસ્કોન કંપનીના શટ ડાઉન માટે ગયા હતા, પરંતુ 20 માર્ચે શટ ડાઉન પૂર્ણ થઇ ગયા બાદ કોરોનાનાં કારણે ત્યાં ફસાયા. કંપની દ્વારા હાલ તમામ […]

લોકડાઉનના કારણે વડોદરા સહિત ભારતના 900થી વધુ નાગરિકો અબુ ધાબીમાં ફસાયા

Follow us on

લૉકડાઉનના કારણે અબુ ધાબીમાં ગુજરાતીઓ ફસાયા છે. વડોદરા સહિત ભારતના 900થી વધુ નાગરિકો અબુ ધાબીમાં ફસાયા છે. વડોદરાના 150 અને ગુજરાતના અલગ-અલગ શહેરના 100થી વધુ લોકો ફસાયા છે. દાસ આઇલેન્ડ કબાયે ડેસ્કોન કંપનીના શટ ડાઉન માટે ગયા હતા, પરંતુ 20 માર્ચે શટ ડાઉન પૂર્ણ થઇ ગયા બાદ કોરોનાનાં કારણે ત્યાં ફસાયા. કંપની દ્વારા હાલ તમામ લોકોને એક કેમ્પમાં રાખવામાં આવ્યા છે, જેમાં જમવા અને મેડિકલની સુવિધા નથી મળી રહી.

આ પણ વાંચો: અમદાવાદ: AMCનો મહત્વનો નિર્ણય, કટેન્ટમેન્ટ ઝોન સિવાયના વિસ્તારમાં હોમ ડિલિવરી સેવા શરૂ કરાશે

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

રતન ટાટાએ આ કંપનીમાં કર્યું રોકાણ, કંપની કરે છે એકલતા દૂર કરવાનું કામ
જાણો કેમ પૂજામાં આસોપાલનના જ પાનનો થાય છે ઉપયોગ
ભગવાન ગણેશજીના પ્રિય ઉકડીચે મોદક આ સરળ ટીપ્સથી બનાવો.
ભૂલથી પણ Carના ડેશબોર્ડ પર આ વસ્તુઓ ક્યારેય ના રાખતા, નહીંતર લેવાના દેવા થઈ જશે
ક્યા સમયે બિલકુલ પાણી ન પીવુ જોઈએ, ચાણક્યએ કહી છે આ વાત
આજનું રાશિફળ તારીખ : 07-09-2024

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

Next Article