સુરત RTO કચેરીને પણ નડ્યો કોરોના! પસંદગીના નંબરોથી થતી આવક થઈ ગઈ અડધી

|

Sep 18, 2020 | 3:28 PM

લોકડાઉનના કારણે વ્હીકલનું વેચાણ ઘટવાની સાથે પસંદગીના નંબરો લેનારાની સંખ્યા પણ ઘટીને અડધી થઇ ગઈ છે. વર્ષ 2019માં સુરત આરટીઓમાં ઓગષ્ટ મહિનામાં સુરત આરટીઓને 4.84 કરોડની આવક પસંદગીના નંબરો થકી થઈ હતી. જેની સામે ચાલુ વર્ષે ઓગષ્ટ સુધીમાં માંડ 2.34 કરોડની આવક થવા પામી છે. Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના […]

સુરત RTO કચેરીને પણ નડ્યો કોરોના! પસંદગીના નંબરોથી થતી આવક થઈ ગઈ અડધી

Follow us on

લોકડાઉનના કારણે વ્હીકલનું વેચાણ ઘટવાની સાથે પસંદગીના નંબરો લેનારાની સંખ્યા પણ ઘટીને અડધી થઇ ગઈ છે. વર્ષ 2019માં સુરત આરટીઓમાં ઓગષ્ટ મહિનામાં સુરત આરટીઓને 4.84 કરોડની આવક પસંદગીના નંબરો થકી થઈ હતી. જેની સામે ચાલુ વર્ષે ઓગષ્ટ સુધીમાં માંડ 2.34 કરોડની આવક થવા પામી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં

 

વાહનનું વેચાણ ઘટી જતા તેની સીધી અસર આરટીઓની ટેક્ષની આવક પર પણ જોવા મળી છે. વ્હીકલનો લાઈફ ટાઈમ ટેક્સ તો ઘટી જ ગયો હતો પણ પસંદગીના નંબર લેનારાઓની સંખ્યા પણ ઘટી જતા તેની આવક પણ ઘટી ગઈ છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

વર્ષ-2020 માં જાન્યુઆરી મહિનામાં 70.09 લાખ, ફેબ્રુઆરીમાં 45.38 લાખ, માર્ચમાં 85.99 લાખ, એપ્રિલમાં 60.55 લાખ, મે 61.41 લાખ, જૂન 19.24 લાખ, જુલાઈ 23.14 લાખ અને ઓગષ્ટમાં 26.97 લાખ મળીને કુલ 2.34 કરોડની આવક થઇ હતી. આ આવક ગત વર્ષની તુલનામાં અડધી છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Published On - 5:59 pm, Tue, 15 September 20

Next Article