Corona Virus: હાર્દિક પટેલ કોરોના વાઈરસથી સંક્રમિત, ટ્વીટ કરીને આપી જાણકારી

|

May 02, 2021 | 9:07 PM

રાજ્યમાં કોરોના વાઈરસનું સંક્રમણ સતત વધી રહ્યુ છે. કોરોના વાઈરસની બીજી લહેરમાં નેતા અભિનેતા સહિત અનેક લોકો પણ સંક્રમિત થઈ રહ્યા છે. ત્યારે ગુજરાત કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલ પણ કોરોનાથી સંક્રમિત થયા છે.

Corona Virus: હાર્દિક પટેલ કોરોના વાઈરસથી સંક્રમિત, ટ્વીટ કરીને આપી જાણકારી
Hardik Patel

Follow us on

Corona Virus: રાજ્યમાં કોરોના વાઈરસનું સંક્રમણ સતત વધી રહ્યુ છે. કોરોના વાઈરસની બીજી લહેરમાં નેતા અભિનેતા સહિત અનેક લોકો પણ સંક્રમિત થઈ રહ્યા છે. ત્યારે ગુજરાત કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલ પણ કોરોનાથી સંક્રમિત થયા છે.

 

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

હાર્દિક પટેલે આ અંગે પોતાના ટ્વીટર હેન્ડલથી ટ્વીટ કરી જાણકારી આપી છે કે તેઓ કોરોનાથી સંક્રમિત થયા છે. હાર્દિક પટેલે ટ્વીટમાં જણાવ્યું કે આજે હું કોરોના પોઝિટીવ આવ્યો છું. ડૉક્ટરની સલાહ અનુસાર ઘરે જ ઉપચાર ચાલી રહ્યો છે. તમારા પ્રેમ અને પ્રાર્થનાથી જલદી સારો થઈ જઈશ.

 

 

આપને જણાવી દઈએ કે આ પહેલા ગુજરાતના ડેપ્યુટી સીએમ નીતિન પટેલ પણ કોરોનાથી સંક્રમિત થયા હોવાની જાણકારી મળી હતી. ઉલ્લેખનીય છે કે સમગ્ર દેશ સહિત ગુજરાતમાં પણ કોરોના વાઈરસનું સંક્રમણ સતત વધી રહ્યુ છે. આપને જણાવી દઈએ કે છેલ્લા 24 કલાકમાં કોરોનાના 13,847 કેસ નોંધાયા છે, જ્યારે 172 મૃત્યુ નોંધાયા છે. જ્યારે કુલ સંક્રમિતોની સંખ્યા 5,78,624 છે. કુલ મૃત્યુઆંક 7,355 પર પહોંચી ગયો છે.

 

 

આ પણ વાંચો: Oxygen Concentrators: ઓનલાઈન કેવી રીતે ખરીદી શકો છો કોન્સન્ટ્રેટર, કેટલી છે કિંમત?

Next Article