કોરોના: હવે માસ્ક ન પહેરનારને આકરો દંડ! સરકારે લીધો મહત્વનો નિર્ણય

|

Sep 21, 2020 | 10:34 AM

રાજ્યમાં સતત વધતાં કોરોનાના કેસને લઈ રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. આવતીકાલથી માસ્ક નહીં પહેરે તેને 1 હજારનો દંડ કરવામાં આવશે. ગુજરાત હાઈકોર્ટના નિર્ણયનો સરકારે સ્વીકાર કર્યો છે. માસ્ક ન પહેરવાનો દંડ 500થી વધારીને 1 હજાર રૂપિયા કરવામાં આવ્યો છે. આવતીકાલથી તેનો અમલ કરવામાં આવશે. Web Stories View more Neighbour of Mukesh Ambani : […]

કોરોના: હવે માસ્ક ન પહેરનારને આકરો દંડ! સરકારે લીધો મહત્વનો નિર્ણય

Follow us on

રાજ્યમાં સતત વધતાં કોરોનાના કેસને લઈ રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. આવતીકાલથી માસ્ક નહીં પહેરે તેને 1 હજારનો દંડ કરવામાં આવશે. ગુજરાત હાઈકોર્ટના નિર્ણયનો સરકારે સ્વીકાર કર્યો છે. માસ્ક ન પહેરવાનો દંડ 500થી વધારીને 1 હજાર રૂપિયા કરવામાં આવ્યો છે. આવતીકાલથી તેનો અમલ કરવામાં આવશે.

Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા
IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Published On - 6:41 am, Mon, 10 August 20

Next Article