કોરોના મહામારી વચ્ચે રાહતના સમાચાર, 24 હજાર રેપિડ ટેસ્ટિંગ કિટ ગુજરાત પહોંચી

|

Apr 17, 2020 | 12:25 PM

ગુજરાતમાં કોરોનાના કેસનો આંકડો 1 હજારને પાર કરી ગયો છે. કોરોનાના વધતા કેર વચ્ચે કેન્દ્ર સરકારે ગુજરાતને 24 હજાર રેપિડ ટેસ્ટિંગ કિટ ફાળવવામાં આવી છે. અમદાવાદ એરપોર્ટ પર 24 હજાર રેપિડ ટેસ્ટિંગ કિટનો જથ્થો પહોંચી ગયો છે. આ કિટ થકી 15 મિનિટમાં જ વ્યક્તિને ચેપ છે કે નહીં તે જાણી શકાશે. ડાયાબિટીસના દર્દીની જેમ આંગળી […]

કોરોના મહામારી વચ્ચે રાહતના સમાચાર, 24 હજાર રેપિડ ટેસ્ટિંગ કિટ ગુજરાત પહોંચી

Follow us on

ગુજરાતમાં કોરોનાના કેસનો આંકડો 1 હજારને પાર કરી ગયો છે. કોરોનાના વધતા કેર વચ્ચે કેન્દ્ર સરકારે ગુજરાતને 24 હજાર રેપિડ ટેસ્ટિંગ કિટ ફાળવવામાં આવી છે. અમદાવાદ એરપોર્ટ પર 24 હજાર રેપિડ ટેસ્ટિંગ કિટનો જથ્થો પહોંચી ગયો છે. આ કિટ થકી 15 મિનિટમાં જ વ્યક્તિને ચેપ છે કે નહીં તે જાણી શકાશે. ડાયાબિટીસના દર્દીની જેમ આંગળી પર સોય મારીને લોહીનો નમૂનો લેવામાં આવશે, જે બાદ ચેપ હોય તો આગળના તબક્કામાં વધુ કેટલાક ટેસ્ટ કરવા પડશે. આ ટેસ્ટિંગ કિટ ફાળવાયા બાદ ગુજરાતમાં ટેસ્ટિંગની કાર્યવાહી વધુ ઝડપથી થઈ શકશે.

આ પણ વાંચો: 20 એપ્રિલ બાદ સરકારી કચેરીઓ શરૂ કરાશે અને ઉદ્યોગોને પણ તબક્કાવાર છુટ અપાશે: અશ્વિની કુમાર

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

Next Article