કોરોના: ગુજરાતમાં પોઝિટીવ કેસ 1604, અમદાવાદની સ્થિતી ગંભીર

|

Sep 29, 2020 | 4:39 PM

કોરોના વાયરસના કારણે ગુજરાતની સ્થિતી ચિંતાજનક બની છે. ગુજરાતમાં આજે કોરોનાના નવા પોઝિટીવ કેસ 228 નોંધાયા છે, તે સાથે જ રાજ્યમાં કુલ 1,604 કેસ નોંધાયા છે. ત્યારે અમદાવાદની પરિસ્થિતી ખુબ જ વિકટ છે. અમદાવાદમાં અત્યાર સુધી કુલ 1,002 પોઝિટીવ કેસ નોંધાયા છે. Web Stories View more નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું […]

કોરોના: ગુજરાતમાં પોઝિટીવ કેસ 1604, અમદાવાદની સ્થિતી ગંભીર
પ્રતિકાત્મક તસ્વીર

Follow us on

કોરોના વાયરસના કારણે ગુજરાતની સ્થિતી ચિંતાજનક બની છે. ગુજરાતમાં આજે કોરોનાના નવા પોઝિટીવ કેસ 228 નોંધાયા છે, તે સાથે જ રાજ્યમાં કુલ 1,604 કેસ નોંધાયા છે. ત્યારે અમદાવાદની પરિસ્થિતી ખુબ જ વિકટ છે. અમદાવાદમાં અત્યાર સુધી કુલ 1,002 પોઝિટીવ કેસ નોંધાયા છે.

નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

ત્યારે સુરતમાં 220 કેસ નોંધાયા છે, વડોદરામાં 166 કેસ, રાજકોટમાં 35 કેસ અને ભાવનગરમાં 32 કેસ નોંધાયા છે. ત્યારે રાજ્યમાં અત્યાર સુધી કોરોનાના કારણે 58 લોકોના મોત થયા છે અને 94 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. જેની જાણકારી આરોગ્ય વિભાગના અગ્રસચિવ જયંતિ રવિએ પત્રકાર પરિષદમાં આપી છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ પણ વાંચો: VIDEO: ભારતમાં કોરોનાના પોઝિટિવ કેસ વધીને 15,722 થયા, એક જ દિવસમાં 1370 કેસનો વધારો

 

Published On - 6:51 am, Sun, 19 April 20

Next Article