કોરોના વાયરસ: અમરાઈવાડીના ધારાસભ્ય દ્વારા કરિયાણાની કીટ જરૂરિયાતમંદોને આપવામાં આવશે

|

Sep 30, 2020 | 4:28 PM

અમદાવાદના અમરાઈવાડી વિધાનસભા મત વિસ્તારમાં શ્રમિકોનો મોટો વર્ગ છે. લૉકડાઉન વચ્ચે જનતાને જીવન જરૂરિયાતની ચીજોની અછત ન પડે તે માટે પ્રજાના પ્રતિનિધિ પણ કામે લાગ્યા છે. અમરાઈવાડીના ધારાસભ્ય દ્વારા એક કરિયાણાની કીટ તૈયાર કરવામાં આવી છે. જેમાં લોટ, દાળ, ચોખા, તેલ, મીઠુ-મરચુ, બટાકા સહિતનો 10 દિવસ ચાલે તેટલો જથ્થો જરૂરિયાતમંદોને ઘરે જ પહોંચાડવામાં આવશે.   […]

કોરોના વાયરસ: અમરાઈવાડીના ધારાસભ્ય દ્વારા કરિયાણાની કીટ જરૂરિયાતમંદોને આપવામાં આવશે

Follow us on

અમદાવાદના અમરાઈવાડી વિધાનસભા મત વિસ્તારમાં શ્રમિકોનો મોટો વર્ગ છે. લૉકડાઉન વચ્ચે જનતાને જીવન જરૂરિયાતની ચીજોની અછત ન પડે તે માટે પ્રજાના પ્રતિનિધિ પણ કામે લાગ્યા છે. અમરાઈવાડીના ધારાસભ્ય દ્વારા એક કરિયાણાની કીટ તૈયાર કરવામાં આવી છે. જેમાં લોટ, દાળ, ચોખા, તેલ, મીઠુ-મરચુ, બટાકા સહિતનો 10 દિવસ ચાલે તેટલો જથ્થો જરૂરિયાતમંદોને ઘરે જ પહોંચાડવામાં આવશે.

 

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ પણ વાંચો: VIDEO: દેશમાં કોરોના વાયરસનો કહેર વધ્યો, એક જ દિવસમાં 427 કેસ વધ્યા

Published On - 6:06 am, Thu, 2 April 20

Next Article