કેન્દ્ર સરકારે જાહેર કરી દેશના રેડ ઝોન જિલ્લાઓની યાદી, રાજ્યના 9 જિલ્લાનો રેડ ઝોનમાં સમાવેશ

|

May 01, 2020 | 6:20 AM

કેન્દ્ર સરકારે દેશના રેડ ઝોન જિલ્લાઓની યાદી જાહેર કરી છે. રાજ્યના 9 જિલ્લાનો રેડ ઝોનમાં સમાવેશ કરવામાં આવ્યો છે. રાજ્યના ફક્ત 5 જિલ્લાનો જ ગ્રીન ઝોનમાં સમાવેશ થયો છે. પાટનગર ગાંધીનગરનો પણ રેડ ઝોનમાં સમાવેશ થયો છે. અમદાવાદ, સુરત, વડોદરા, આણંદ, બનાસકાંઠા, પંચમહાલ, ભાવનગર અને અરવલ્લીનો રેડ ઝોનમાં સમાવે થયો છે. જ્યારે મોરબી, અમરેલી, પોરબંદરનો […]

કેન્દ્ર સરકારે જાહેર કરી દેશના રેડ ઝોન જિલ્લાઓની યાદી, રાજ્યના 9 જિલ્લાનો રેડ ઝોનમાં સમાવેશ

Follow us on

કેન્દ્ર સરકારે દેશના રેડ ઝોન જિલ્લાઓની યાદી જાહેર કરી છે. રાજ્યના 9 જિલ્લાનો રેડ ઝોનમાં સમાવેશ કરવામાં આવ્યો છે. રાજ્યના ફક્ત 5 જિલ્લાનો જ ગ્રીન ઝોનમાં સમાવેશ થયો છે. પાટનગર ગાંધીનગરનો પણ રેડ ઝોનમાં સમાવેશ થયો છે. અમદાવાદ, સુરત, વડોદરા, આણંદ, બનાસકાંઠા, પંચમહાલ, ભાવનગર અને અરવલ્લીનો રેડ ઝોનમાં સમાવે થયો છે. જ્યારે મોરબી, અમરેલી, પોરબંદરનો ગ્રીન ઝોનમાં સમાવેશ થયો છે. જૂનાગઢ અને દેવભૂમિદ્વારકાનો ગ્રીન ઝોનમાં સમાવેશ.

આ પણ વાંચો: પંચમહાલ: ગોધરાના ગુહ્યા મહોલ્લામાં પોલીસ પર હુમલો, પોલીસે 10 જેટલા લોકોની કરી અટકાયત

આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Next Article