આજકાલમાં ગુજરાત લવાશે કોરોના વેક્સિન, પરિક્ષણ માટે 1000 લોકોને અપાશે વેક્સિન

|

Jan 19, 2021 | 3:11 PM

કોરોનાની ટ્રાયલ રસી, હવાઈમાર્ગે ગુજરાત લવાશે. આગામી બે દિવસમાં વેક્સિનનો જથ્થો ગુજરાતમાં લવાશે. કો વેક્સિનનો જથ્થો આવી ગયા બાદ, અમદાવાદ સ્થિત સોલા સિવીલ હોસ્પિટલમાં લઈ જવાશે. વેક્સિન માટે વોલિયન્ટર્સ તૈયાર કરાયા છે. પ્રથમ તબક્કામાં એક હજાર લોકોને રસી આપવામાં આવશે. કોરોનાની વેક્સિન અંગે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે યોજાનાર વરચ્યુલ બેઠક બાદ, મોડી સાંજે મુખ્યપ્રધાનની […]

આજકાલમાં ગુજરાત લવાશે કોરોના વેક્સિન, પરિક્ષણ માટે 1000 લોકોને અપાશે વેક્સિન

Follow us on

કોરોનાની ટ્રાયલ રસી, હવાઈમાર્ગે ગુજરાત લવાશે. આગામી બે દિવસમાં વેક્સિનનો જથ્થો ગુજરાતમાં લવાશે. કો વેક્સિનનો જથ્થો આવી ગયા બાદ, અમદાવાદ સ્થિત સોલા સિવીલ હોસ્પિટલમાં લઈ જવાશે. વેક્સિન માટે વોલિયન્ટર્સ તૈયાર કરાયા છે. પ્રથમ તબક્કામાં એક હજાર લોકોને રસી આપવામાં આવશે. કોરોનાની વેક્સિન અંગે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે યોજાનાર વરચ્યુલ બેઠક બાદ, મોડી સાંજે મુખ્યપ્રધાનની ઉપસ્થિતિમાં ખાસ બેઠક યોજાશે. હૈદરાબાદની ભારત બાયોટેક દ્વારા કોરોનાની વેક્સિન વિકસાવવામાં આવી છે. જેને હાલ કો વેક્સિન નામ આપવામા આવ્યું છે. ICMR અને નેશનલ વાયરોલોજી ઈન્સ્ટીટ્યુટ દ્વારા કો વેક્સિનના પરિક્ષણને મંજૂરી આપવામા આવી છે.

 

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Published On - 11:48 am, Tue, 24 November 20

Next Article