કોરોના સંક્રમણને ખાળવા માટે ગાંધીનગર ખાતે મુખ્ય સચિવની હાજરીમાં બેઠક, ચાર મહાનગરોની સ્થિતિ પર સરકારની સતત નજર

|

Nov 26, 2020 | 4:17 PM

ગાંધીનગર ખાતે મુખ્ય સચિવની હાજરીમાં બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. બેઠકમાં કોરોના ખાસ મુદ્દો રહ્યો. અમદાવાદમાં કોરોનાના કેસ કઈ રીતે ઘટી શકે તે સિવાય ચાર મહાનગરમાં હોસ્પિટલ વ્યવસ્થા, મૃત્યુ દર વગેરે પર ચર્ચા કરવામાં આવી. ચીફ સેક્રેટરીની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં કોરોનાને લઇ એક્શન પ્લાન પર પણ વાત કરવામાં આવી છે.   Web Stories View more […]

કોરોના સંક્રમણને ખાળવા માટે ગાંધીનગર ખાતે મુખ્ય સચિવની હાજરીમાં બેઠક, ચાર મહાનગરોની સ્થિતિ પર સરકારની સતત નજર

Follow us on

ગાંધીનગર ખાતે મુખ્ય સચિવની હાજરીમાં બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. બેઠકમાં કોરોના ખાસ મુદ્દો રહ્યો. અમદાવાદમાં કોરોનાના કેસ કઈ રીતે ઘટી શકે તે સિવાય ચાર મહાનગરમાં હોસ્પિટલ વ્યવસ્થા, મૃત્યુ દર વગેરે પર ચર્ચા કરવામાં આવી. ચીફ સેક્રેટરીની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં કોરોનાને લઇ એક્શન પ્લાન પર પણ વાત કરવામાં આવી છે.

 

નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

Next Article