કોરોનાના નિયમો માત્ર આમ આદમી માટે જ, નેતાઓએ નિયમો પાળવાના નથી?

|

Oct 12, 2020 | 11:39 PM

કોરોનાના નિયમો ના ધજાગરા ઉડાડવાનું નેતાઓ ભુલ્યા નથી. કોરોનાના નિયમો તોડવાની કડીમાં વધુ એક ધારાસભ્યનું નામ ઉમેરાયું છે.. સુરતમાં કતારગામના ભાજપના ધારાસભ્ય વિનુ મોરડિયાએ સરેઆમ નિયમોની ઐસી કી તૈસી કરી નાંખી છે. ધારાસભ્ય વિનુ મોરડિયા રોડના ખાતમૂહુર્ત કાર્યક્રમમાં પહોંચ્યા હતા. તે દરમિયાન વિનુ મોરડિયાએ જાહેરમાં સંબોધન કર્યું હતું. સંબોધન કરતી વખતે તેઓ માસ્ક પહેર્યા વિના […]

કોરોનાના નિયમો માત્ર આમ આદમી માટે જ, નેતાઓએ નિયમો પાળવાના નથી?

Follow us on

કોરોનાના નિયમો ના ધજાગરા ઉડાડવાનું નેતાઓ ભુલ્યા નથી. કોરોનાના નિયમો તોડવાની કડીમાં વધુ એક ધારાસભ્યનું નામ ઉમેરાયું છે.. સુરતમાં કતારગામના ભાજપના ધારાસભ્ય વિનુ મોરડિયાએ સરેઆમ નિયમોની ઐસી કી તૈસી કરી નાંખી છે. ધારાસભ્ય વિનુ મોરડિયા રોડના ખાતમૂહુર્ત કાર્યક્રમમાં પહોંચ્યા હતા. તે દરમિયાન વિનુ મોરડિયાએ જાહેરમાં સંબોધન કર્યું હતું. સંબોધન કરતી વખતે તેઓ માસ્ક પહેર્યા વિના જ જોવા મળ્યા હતા. એટલું જ નહીં તેમની આ સભામાં સોશિયલ ડિસ્ટન્સના પણ ધજાગરા ઉડ્યા હતા. કેમ નેતાઓએ કોરોનાના નિયમો પાળવાના નથી ?

 

આજનું રાશિફળ તારીખ : 05-05-2024
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article