CORONA : સાપુતારા ચેકપોસ્ટ પર 200 નર્સિંગના વિદ્યાર્થીઓના એન્ટીજન ટેસ્ટ કરાયા
CORONA : મહારાષ્ટ્રથી ગુજરાતમાં આવતા તમામ લોકોના RTPCR ટેસ્ટ ફરજિયાત કરાયા છે. બેંગાલુરૂથી અમદાવાદ પરત ફરી રહેલા બસ્સોથી વધારે નર્સિંગના વિદ્યાર્થીઓના સાપુતારા ચેકસ્પોટ પર એન્ટીજન ટેસ્ટ કરાયા.
CORONA : મહારાષ્ટ્રથી ગુજરાતમાં આવતા તમામ લોકોના RTPCR ટેસ્ટ ફરજિયાત કરાયા છે. બેંગાલુરૂથી અમદાવાદ પરત ફરી રહેલા બસ્સોથી વધારે નર્સિંગના વિદ્યાર્થીઓના સાપુતારા ચેકસ્પોટ પર એન્ટીજન ટેસ્ટ કરાયા. જે બાદ નેગેટિવ આવેલા વિદ્યાર્થીઓને ગુજરાતમાં પ્રવેશ અપાયો. અમદાવાદના તમામ વિદ્યાર્થીઓ ગત 2 તારીખે બેંગાલુરૂ પરીક્ષા આપવા ગયા હતા.
Follow Us
Latest Videos
પાલીતાણા હોસ્પિટલમાં કામ કર્યા વિના ₹50.43 લાખનું ખોટું બિલ રજૂ! Video
ડીસામાં ભાજપ મહિલા કોર્પોરેટરના પતિનું અપહરણ, 50 લાખની માંગી ખંડણી!
સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ ટેન્ડર ગોટાળામાં AAP નેતા સામે કાર્યવાહી
ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના બે અધિકારી લાંચ લેતા રંગેહાથ ઝડપાયા
