VIDEO: શાકભાજીની લારીઓ ઊંધી પાડી, દાદાગીરી કરનારા PI ચૌધરી સસ્પેન્ડ

|

Sep 30, 2020 | 4:50 PM

અમદાવાદના કૃષ્ણનગર વિસ્તારમાં પોલીસને દાદાગીરી ભારે પડી છે. કૃષ્ણનગર વિસ્તારના પોલીસ ઈન્સપેક્ટર વી. આર. ચૌધરીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. શાકભાજીની લારીઓ ઊંધી પાડતા પોલીસ જવાનનો વીડિયો વાયરલ થયો છે.   Web Stories View more સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે? જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ […]

VIDEO: શાકભાજીની લારીઓ ઊંધી પાડી, દાદાગીરી કરનારા PI ચૌધરી સસ્પેન્ડ

Follow us on

અમદાવાદના કૃષ્ણનગર વિસ્તારમાં પોલીસને દાદાગીરી ભારે પડી છે. કૃષ્ણનગર વિસ્તારના પોલીસ ઈન્સપેક્ટર વી. આર. ચૌધરીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. શાકભાજીની લારીઓ ઊંધી પાડતા પોલીસ જવાનનો વીડિયો વાયરલ થયો છે.

 

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ વાયરલ વીડિયોમાં પોલીસ જવાન શાકભાજી વિક્રેતાને પહેલા લાકડીથી ફટકારે છે. જે બાદ લારી માલિક નાસી છૂટે છે તો પોલીસ જવાન શાકભાજી ભરેલી લારીને ઊંધી વાળી દે છે. આ વીડિયો વાયરલ થતાં જ પોલીસની કાર્યવાહીની ચોતરફથી ટીકા થઈ રહી છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝાના આદેશ પર પીઆઈ સામે તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવી છે અને અમદાવાદના પોલીસ કમિશનર આશિષ ભાટીયાએ કૃષ્ણનગર વિસ્તારના પીઆઈ વી. આર. ચૌધરીને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દીધા છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ પણ વાંચો: VIDEO: લોકડાઉનની સ્થિતીમાં દૂધની માગમાં વધારો, દૂધના ટેન્કરોની લાગી લાંબી લાઈન

Published On - 10:16 am, Tue, 31 March 20

Next Article