VIDEO: ઉત્તર ગુજ. યુનિ.ના ઈન્ચાર્જ કુલપતિ વિવાદમાં, દારૂની મહિમા વર્ણવતી ‘આલ્કોહોલ ચાલીસા’ કરી વાયરલ

ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના ઇન્ચાર્જ કુલપતિ ડો.અનિલ નાયક ફરી વિવાદમાં આવ્યા છે. અનિલ નાયકે ૩૧મી ડિસેમ્બરે દારૂનો મહિમા વ્યક્ત કરતી એક પોસ્ટ સોશિયલ મીડિયામાં મૂકતાં ભારે ચકચાર મચી ગઇ છે. યુનિવર્સિટીના કુલપતિ તરીકેનો કાર્યભાર સંભાળતાં ડોક્ટરે ‘આલ્કોહોલ ચાલીસા’ના નામે પોસ્ટ મૂકી છે. આ પણ વાંચો: VIDEO: રાજકોટમાં ટ્રક વીજ થાંભલા સાથે અથડાયા બાદ લાગી આગ Web […]

VIDEO: ઉત્તર ગુજ. યુનિ.ના ઈન્ચાર્જ કુલપતિ વિવાદમાં, દારૂની મહિમા વર્ણવતી ‘આલ્કોહોલ ચાલીસા’ કરી વાયરલ
Follow Us:
| Updated on: Jan 01, 2020 | 6:16 AM

ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના ઇન્ચાર્જ કુલપતિ ડો.અનિલ નાયક ફરી વિવાદમાં આવ્યા છે. અનિલ નાયકે ૩૧મી ડિસેમ્બરે દારૂનો મહિમા વ્યક્ત કરતી એક પોસ્ટ સોશિયલ મીડિયામાં મૂકતાં ભારે ચકચાર મચી ગઇ છે. યુનિવર્સિટીના કુલપતિ તરીકેનો કાર્યભાર સંભાળતાં ડોક્ટરે ‘આલ્કોહોલ ચાલીસા’ના નામે પોસ્ટ મૂકી છે.

આ પણ વાંચો: VIDEO: રાજકોટમાં ટ્રક વીજ થાંભલા સાથે અથડાયા બાદ લાગી આગ

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

આ પોસ્ટ થોડા જ સમયમાં સમગ્ર શિક્ષણઆલમમાં વાયરલ થઇ ચૂકી હતી. આ પોસ્ટમાં ‘હે માલિક તેરે બંદે હમ’ના રાગ પર દારૂનો મહિમામંડન આલેખતી એક કવિતા લખવામાં આવી છે. જેમાં દારૂ પીવાથી કયા પ્રકારની સ્થિતિ ઊભી થાય છે તેનું વર્ણન કરાયું છે. મહત્વનું છે કે ઉત્તર ગુજરાતની હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીમાં કાયમી કુલપતિ ન હોવાથી હાલમાં કુલપતિનો ચાર્જ ડો.અનિલ નાયકને આપવામાં આવ્યો છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">