સત્તાલાલચુ ભાજપને કારણે કોરોનાકાળમાં આવી પડેલી પેટાચૂંટણીમાં આઠેય બેઠકો પર કોંગ્રેસ જીતશે, લિમડી બેઠકના ઉમેદવાર ચેતન ખાચરે વ્યક્ત કર્યો વિશ્વાસ

સત્તાલાલચુ ભાજપને કારણે કોરોનાકાળમાં આવી પડેલી પેટાચૂંટણીમાં આઠેય બેઠકો પર કોંગ્રેસ જીતશે, લિમડી બેઠકના ઉમેદવાર ચેતન ખાચરે વ્યક્ત કર્યો વિશ્વાસ

ખેતીની મોસમ છે તેથી સવારે મતદાન ઓછુ છે પરંતુ સાંજ સુધીમાં 60 ટકા જેટલુ મતદાન થવાની આશા  લિંમડી બેઠકના કોંગ્રેસના ઉમેદવાર ચેતન ખાચરે ટીવી9 સાથેની વાતચીતમાં વ્યક્ત કરી. તેમણે કહ્યું કે ગુજરાતની પ્રજા કોંગ્રેસની તરફે છે. કોંગ્રેસને ગુજરાતની જનતાના આર્શીવાદ છે. કોંગ્રેસે જાહેર કરેલા સ્ટીગ ઓપરેશનના વિડીયો અંગે ચેતન ખાચરે કહ્યું કે. કોરોનાકાળમાં પેટાચૂંટણી લાવવા માટે સત્તા લાલચુ ભાજપ જવાબદાર છે. રાજ્યસભાની ત્રીજી બેઠક જીતવા માટે સત્તાલાલચુ ભાજપે, આર્થિક, મંત્રીપદની લાલચ આપી હતી. તે બાબતે જનતા સારી રીતા જાણે છે. લિમડી બેઠક ઉપર સૌથી વધુ સરસાઈ સાથે કોંગ્રેસ જીતશે.

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Read Full Article

Click on your DTH Provider to Add TV9 Gujarati