AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અલ્પેશ ઠાકોર-ધવલસિંહ ઝાલાનું રાજ્યસભાની પેટાચૂંટણીમાં ક્રોસ વોટિંગ બાદ ધારાસભ્ય પદેથી રાજીનામું

અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલાએ રાજ્યસભાની પેટાચૂંટણીમાં ક્રોસ વોટિંગ કર્યા બાદ ધારાસભ્ય પદેથી રાજીનામું આપી દીધુ છે. કૉંગ્રેસના ધારાસભ્ય હોવા છતા બંને ધારાસભ્યોએ પોતાનો મત ભાજપને આપ્યો છે. મતદાન કર્યા બાદ અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલાએ ધારાસભ્ય પદેથી રાજીનામું આપી દીધુ. અલ્પેશ ઠાકોરે આક્ષેપ કર્યો કે કૉંગ્રેસમાં તેમને માનસિક ત્રાસ આપવામાં આવતો હતો. આ પણ […]

અલ્પેશ ઠાકોર-ધવલસિંહ ઝાલાનું રાજ્યસભાની પેટાચૂંટણીમાં ક્રોસ વોટિંગ બાદ ધારાસભ્ય પદેથી રાજીનામું
| Updated on: Jul 05, 2019 | 10:29 AM
Share

અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલાએ રાજ્યસભાની પેટાચૂંટણીમાં ક્રોસ વોટિંગ કર્યા બાદ ધારાસભ્ય પદેથી રાજીનામું આપી દીધુ છે. કૉંગ્રેસના ધારાસભ્ય હોવા છતા બંને ધારાસભ્યોએ પોતાનો મત ભાજપને આપ્યો છે. મતદાન કર્યા બાદ અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલાએ ધારાસભ્ય પદેથી રાજીનામું આપી દીધુ. અલ્પેશ ઠાકોરે આક્ષેપ કર્યો કે કૉંગ્રેસમાં તેમને માનસિક ત્રાસ આપવામાં આવતો હતો.

આ પણ વાંચોઃ ગુજરાત રાજ્યસભાની ચૂંટણીમાં કોંગ્રેસના આ 2 MLA દ્વારા પહેલા ક્રોસ વોટિંગ પછી રાજીનામું

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

રાજ્યસભાની ચૂંટણીમાં અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલાએ ભાજપના ઉમેદવારને મત આપ્યો છે. ઉર્જા પ્રધાન સૌરભ પટેલે આ વાતને સમર્થન આપ્યું છે. મહત્વનું છે કે પહેલાથી નક્કી જ હતું કે અલ્પેશ અને ધવલસિંહ ઝાલા બંને ક્રોસ વોટિંગ કરવાના હતા. રાજ્યસભાની ચૂંટણીમાં મતદાન બાદ અલ્પેશ ઠાકોરે રાજીનામું આપતાં કૉંગ્રેસ સાથે ધારાસભ્ય પદ પણ છોડી દીધું છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

g clip-path="url(#clip0_868_265)">