વિધાનસભામાં કૉંગ્રેસના ધારાસભ્ય વિક્રમ માડમે ગૃહની કામગીરીનું જીવંત પ્રસારણ કરવાની કરી માગ

કૉંગ્રેસે વિધાનસભામાં સરકારની કાર્યવાહીને લઈ સવાલ ઉઠાવ્યા છે. વિધાનસભામાં કૉંગ્રેસના ધારાસભ્યએ મુદ્દો ઉઠાવ્યો. અને વિધાનસભાની કામગીરીનું જીવંત પ્રસારણ કરવાની માંગ કરી. આ પણ વાચોઃ ગુજરાતમાં ગૌચર જમીન ગાયબઃ વિધાનસભામાં વિપક્ષના પ્રશ્નોથી થયા ખુલાસા Web Stories View more આજનું રાશિફળ તારીખ : 27-04-2024 IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો યુઝ કરેલા […]

વિધાનસભામાં કૉંગ્રેસના ધારાસભ્ય વિક્રમ માડમે ગૃહની કામગીરીનું જીવંત પ્રસારણ કરવાની કરી માગ
Follow Us:
| Updated on: Mar 06, 2020 | 4:49 PM

કૉંગ્રેસે વિધાનસભામાં સરકારની કાર્યવાહીને લઈ સવાલ ઉઠાવ્યા છે. વિધાનસભામાં કૉંગ્રેસના ધારાસભ્યએ મુદ્દો ઉઠાવ્યો. અને વિધાનસભાની કામગીરીનું જીવંત પ્રસારણ કરવાની માંગ કરી.

આ પણ વાચોઃ ગુજરાતમાં ગૌચર જમીન ગાયબઃ વિધાનસભામાં વિપક્ષના પ્રશ્નોથી થયા ખુલાસા

આજનું રાશિફળ તારીખ : 27-04-2024
IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024

વિક્રમ માડમે આક્ષેપ કર્યો કે, સરકાર વિધાનસભાની કામગીરી પ્રજાથી છૂપાવવા માગે છે. સંસદ અને અન્ય બીજા રાજ્યોની વિધાનસભાનું જીવંત પ્રસારણ થાય છે. તો ગુજરાત વિધાનસભાની કામગીરીનું જીવંત પ્રસારણ કેમ નથી કરાતું? સરકાર ગૃહમાં એવી કઈ કામગીરી કરે છે જે શું છૂપાવવા માગે છે? આ તમામ સવાલો સાથે વિક્રમ માડમે સરકારને ઘેરવાનો પ્રયત્ન કર્યો.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
g clip-path="url(#clip0_868_265)">