VIDEO: પાક વિમા મુદ્દે વિધાનસભામાં કોંગ્રેસનો હોબાળો, વિધાનસભામાંથી કર્યુ વોકઆઉટ

|

Dec 11, 2019 | 6:11 AM

શિયાળુ સત્રના અંતિમ દિવસે પાક વીમા મુદ્દે વિધાનસભા ગૃહમાં ભારે હોબાળો મચી ગયો. પ્રશ્નોત્તરી દરમિયાન પાકવીમા મુદ્દે કૉંગ્રેસના ધારાસભ્યો વિરોધ કરતા કરતા વેલમાં ધસી આવ્યા હતા અને સરકારની નીતિનો વિરોધ કર્યો હતો.   Web Stories View more શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે આજનું રાશિફળ તારીખ : 05-05-2024 આંખના નંબર […]

VIDEO: પાક વિમા મુદ્દે વિધાનસભામાં કોંગ્રેસનો હોબાળો, વિધાનસભામાંથી કર્યુ વોકઆઉટ

Follow us on

શિયાળુ સત્રના અંતિમ દિવસે પાક વીમા મુદ્દે વિધાનસભા ગૃહમાં ભારે હોબાળો મચી ગયો. પ્રશ્નોત્તરી દરમિયાન પાકવીમા મુદ્દે કૉંગ્રેસના ધારાસભ્યો વિરોધ કરતા કરતા વેલમાં ધસી આવ્યા હતા અને સરકારની નીતિનો વિરોધ કર્યો હતો.

 

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

કૃષિપ્રધાન આર.સી. ફળદુના જવાબમાં કોંગ્રેસ પક્ષે હુરિયો બોલાવ્યો હતો, જેથી સ્પીકરે સાર્જન્ટને બોલાવ્યા હતા અને કૉંગ્રેસના ધારાસભ્યોને સસ્પેન્ડ કરવાની ચીમકી આપી છે. જેને પગલે કૉંગ્રેસના ધારાસભ્યોએ વિધાનસભામાંથી વૉકઆઉટ કર્યું હતું. ત્યારબાદ ગૃહની બહાર પણ કૉંગ્રેસના ધારાસભ્યોએ પાકવીમાની માગ સાથે સૂત્રોચ્ચાર કર્યા હતા.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article