રાજ્યભરના તમામ શહેરોમાં દશેરાના પર્વની ઉજવણી માટે વિશેષ કાર્યક્રમનું આયોજન

|

Oct 08, 2019 | 2:21 AM

રાજ્યભરમાં આજે દશેરાના તહેવારની ઉજવણી કરવામાં આવશે. આજના દિવસે અસત્ય પર સત્યના વિજયની ઉજવણી કરવામાં આવે છે. ત્યારે 10 માથાના રાવણનું આજે દહન કરવામાં આવશે. જેના માટે રાજ્યના તમામ શહેરોમાં તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. ખાસ કરીને રાજ્યના મહાનગરોમાં રામલીલાનું આયોજન કરવામાં આવતું હોય છે. આ પણ વાંચોઃ 10 ઓક્ટોબરથી જમ્મૂ કાશ્મીરમાં મળવા […]

રાજ્યભરના તમામ શહેરોમાં દશેરાના પર્વની ઉજવણી માટે વિશેષ કાર્યક્રમનું આયોજન

Follow us on

રાજ્યભરમાં આજે દશેરાના તહેવારની ઉજવણી કરવામાં આવશે. આજના દિવસે અસત્ય પર સત્યના વિજયની ઉજવણી કરવામાં આવે છે. ત્યારે 10 માથાના રાવણનું આજે દહન કરવામાં આવશે. જેના માટે રાજ્યના તમામ શહેરોમાં તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. ખાસ કરીને રાજ્યના મહાનગરોમાં રામલીલાનું આયોજન કરવામાં આવતું હોય છે.

આ પણ વાંચોઃ 10 ઓક્ટોબરથી જમ્મૂ કાશ્મીરમાં મળવા જઈ રહી છે આ મોટી છુટ, રાજ્યપાલે આપ્યા આદેશ

આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

રામાયણના પાત્રો ભજવીને તેની ઉજવણી કરાતી હોય છે. જે બાદ રાવણ દહન કરવામાં આવતું હોય છે. જેમાં મેઘનાથ, કુંભકર્ણ અને રાવણ જેવા અસૂરોનો નાશ કરાતો હોય છે. ફટાકડા અને ભારે આતશબાજી સાથે આ ત્રણેય દાનવોનું દહન કરવામાં આવશે. રાજ્યના મુખ્ય શહેરોમાં રાવણ દહનના કાર્યક્રમ માટે આ ત્રણેય અસુરોના પુતળા તૈયાર કરી દેવામાં આવ્યા છે. અને સાંજના સમયે રામલીલા બાદ અસત્ય સામે સત્યનો વિજયોત્સવ મનાવામાં આવશે. જેમાં રાજ્યના અલગ અલગ શહેરોમાં મોટી સંખ્યામાં શહેરીજનો ઉમટી પડશે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article