ખેડૂતોની આવક બમણી કરવાનો પ્લાન, CM વિજય રૂપાણી આજે મોટી જાહેરાત કરી શકે

|

Sep 21, 2020 | 10:38 AM

રાજ્યના ખેડૂતોની આવક બમણી કરવા મુદ્દે આજે મહત્વની જાહેરાત થઈ શકે છે. મુખ્યપ્રધાન વિજય રૂપાણી આજે મોટી જાહેરાત કરી શકે છે. કેન્દ્રએ 2022 સુધીમાં ખેડૂતોની બમણી આવક માટે 1 લાખ કરોડનું પેકેજ જાહેર કર્યુ છે. રાજ્ય સરકાર ગુજરાતના ખેડૂતોના ફાયદા અંગે વિગતવાર જાહેરાત કરે તેવી શક્યતા છે. Web Stories View more સરકારી બેંક SBI પાસેથી […]

ખેડૂતોની આવક બમણી કરવાનો પ્લાન, CM વિજય રૂપાણી આજે મોટી જાહેરાત કરી શકે

Follow us on

રાજ્યના ખેડૂતોની આવક બમણી કરવા મુદ્દે આજે મહત્વની જાહેરાત થઈ શકે છે. મુખ્યપ્રધાન વિજય રૂપાણી આજે મોટી જાહેરાત કરી શકે છે. કેન્દ્રએ 2022 સુધીમાં ખેડૂતોની બમણી આવક માટે 1 લાખ કરોડનું પેકેજ જાહેર કર્યુ છે. રાજ્ય સરકાર ગુજરાતના ખેડૂતોના ફાયદા અંગે વિગતવાર જાહેરાત કરે તેવી શક્યતા છે.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Published On - 3:00 am, Mon, 10 August 20

Next Article