VIDEO: પાટીદાર મહાસંમેલનનો મુખ્યપ્રધાન રૂપાણીએ કરાવ્યો પ્રારંભ, DyCM નીતિન પટેલ પણ હાજર

ગુજરાત સહિત દેશ વિદેશમાં મોટી સંખ્યામાં કડવા અને લેઉવા પાટીદાર પરિવારો વસવાટ કરે છે. આ તમામ પાટીદાર પરિવારો એક બને, નેક બને અને તેમનામાં સમરસતા વધે તે હેતુથી આજે લેઉવા-કડવા પાટીદારોનું ભાવાત્મક લવ-કુશ મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું. Web Stories View more ઉનાળાની વધતી ગરમીમાં ચક્કર આવે તો આ છે બચવાની રીત, જાણી લો Home Loan […]

VIDEO: પાટીદાર મહાસંમેલનનો મુખ્યપ્રધાન રૂપાણીએ કરાવ્યો પ્રારંભ, DyCM નીતિન પટેલ પણ હાજર
Follow Us:
| Updated on: Jan 12, 2020 | 7:47 AM

ગુજરાત સહિત દેશ વિદેશમાં મોટી સંખ્યામાં કડવા અને લેઉવા પાટીદાર પરિવારો વસવાટ કરે છે. આ તમામ પાટીદાર પરિવારો એક બને, નેક બને અને તેમનામાં સમરસતા વધે તે હેતુથી આજે લેઉવા-કડવા પાટીદારોનું ભાવાત્મક લવ-કુશ મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું.

ઉનાળાની વધતી ગરમીમાં ચક્કર આવે તો આ છે બચવાની રીત, જાણી લો
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો
આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

સવારે 9.30 વાગ્યે ભાગવત વિદ્યાપીઠ ખાતે મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ આ મહાસંમેલનનો પ્રારંભ કરાવ્યો. જ્યારે નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ પણ હાજર રહ્યા હતા. કેન્દ્રીય પ્રધાન પરસોતમ રૂપાલા, વિપક્ષના નેતા પરેશ ધાનાણી સહિતના નેતાઓ પણ હાજર રહ્યા.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

પાટીદારોની બે શાખા કડવા અને લેઉવા પાટીદારો વચ્ચે સમન્વય અને એકતા વધે તે માટે આ લવ-કુશ મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું. જેમાં સમાજના વિવિધ ક્ષેત્રના વિવિધ સ્તરે વિશિષ્ટ સિદ્ધિ પ્રાપ્ત કરનાર કર્મશીલ પાટીદાર બંધુઓને પાટીદાર શિરોમણી એવોર્ડ આપી અભિવાદન પણ કરવામાં આવશે. તો આ મહાસંમેલનમાં 25,000થી વધુ પાટીદારો ઊમટશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">