સુરતમાં ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે મારામારી
સુરત બેઠકના ભાજપ અને કૉંગ્રેસના ઉમેદવાર સમર્થકોની સાથે કલેક્ટર ઓફિસે ઉમેદવારી ફોર્મ ભરવા માટે પહોંચ્યા હતા, ત્યારે સુરત કલેક્ટર ઓફિસની બહાર ભાજપ અને કૉંગ્રેસના કાર્યકરો વચ્ચે મારામારી થઈ હતી. ત્યારે બંને પક્ષના કાર્યકરો સામ-સામે આવી ગયા હતા અને કાર્યકરોની વચ્ચે મારામારી થઈ હતી. પોલીસ દ્વારા કાર્યકરોને છૂટા પાડવા માટે બળ પ્રયોગ કરવો પડ્યો હતો. TV9 […]
સુરત બેઠકના ભાજપ અને કૉંગ્રેસના ઉમેદવાર સમર્થકોની સાથે કલેક્ટર ઓફિસે ઉમેદવારી ફોર્મ ભરવા માટે પહોંચ્યા હતા, ત્યારે સુરત કલેક્ટર ઓફિસની બહાર ભાજપ અને કૉંગ્રેસના કાર્યકરો વચ્ચે મારામારી થઈ હતી.
ત્યારે બંને પક્ષના કાર્યકરો સામ-સામે આવી ગયા હતા અને કાર્યકરોની વચ્ચે મારામારી થઈ હતી. પોલીસ દ્વારા કાર્યકરોને છૂટા પાડવા માટે બળ પ્રયોગ કરવો પડ્યો હતો.