વડોદરા: 15મી ઓક્ટોબરથી ખુલશે થિયેટર, 50% ક્ષમતા સાથે ખુલશે મલ્ટિપ્લેક્સ

|

Oct 07, 2020 | 6:25 PM

દેશમાં 50 ટકા ક્ષમતા સાથે કેન્દ્ર સરકારે 15 ઓક્ટોબરથી મલ્ટિપ્લેક્સ શરૂ કરવા મંજૂરી આપી દીધી છે. આ નિર્ણયને વડોદરાના મલ્ટિપ્લેક્સ એસોસિએશને આવકાર્યો છે. વડોદરાના થિયેટર માલિકોએ કેન્દ્ર સરકારની SOPનો કડક અમલ કરવાની તૈયારી દર્શાવી છે. સાથે જ દર્શકોને પણ નિયમોના પાલન કરાવવામાં સાથ સહકાર આપવા વિનંતી કરી છે. મહામારીના 7 મહિના સુધી થિયેટરો બંધ રહેતા […]

વડોદરા: 15મી ઓક્ટોબરથી ખુલશે થિયેટર, 50% ક્ષમતા સાથે ખુલશે મલ્ટિપ્લેક્સ

Follow us on

દેશમાં 50 ટકા ક્ષમતા સાથે કેન્દ્ર સરકારે 15 ઓક્ટોબરથી મલ્ટિપ્લેક્સ શરૂ કરવા મંજૂરી આપી દીધી છે. આ નિર્ણયને વડોદરાના મલ્ટિપ્લેક્સ એસોસિએશને આવકાર્યો છે. વડોદરાના થિયેટર માલિકોએ કેન્દ્ર સરકારની SOPનો કડક અમલ કરવાની તૈયારી દર્શાવી છે. સાથે જ દર્શકોને પણ નિયમોના પાલન કરાવવામાં સાથ સહકાર આપવા વિનંતી કરી છે. મહામારીના 7 મહિના સુધી થિયેટરો બંધ રહેતા ગુજરાત સહિત દેશના થિયેટર ઉદ્યોગનો કરોડોનું નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે.

આ પણ વાંચો: અમદાવાદ: કોરોના સંકટ વચ્ચે પાલડીમાં ચાલુ વર્ષે નવરાત્રિ ન યોજવાનો કરાયો નિર્ણય

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?
મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન
ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત

 

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

 

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Next Article