કોઝ વે પર તણાઈ કાર! કારમાં સવાર 4 વ્યક્તિઓ ફસાયા, જુઓ VIDEO

|

Aug 27, 2019 | 6:52 AM

છોટા ઉદેપુરના જિલ્લામાં મેઘરાજા અવિરત હેત વરસાવી રહ્યા છે, જેને પગલે નદીઓમાં નવા નીરની સતત આવક થઈ રહી છે. છોટાઉદેપુર જિલ્લાની ચાર નદીઓ ક્વાંટ તાલુકાની કરા નદી, બોડેલી તાલુકાની હેરણ નદી, નસવાડી તાલુકાની અશ્વિન નદી અને છોટાઉદેપુરની ઓરસંગ નદી. આ તમામ નદીઓના ઉપરવાસમાં સતત વરસતા વરસાદને પગલે નદીઓમાં ઘોડાપૂર આવ્યુ છે, અને નદીઓ બે કાંઠે […]

કોઝ વે પર તણાઈ કાર! કારમાં સવાર 4 વ્યક્તિઓ ફસાયા, જુઓ VIDEO

Follow us on

છોટા ઉદેપુરના જિલ્લામાં મેઘરાજા અવિરત હેત વરસાવી રહ્યા છે, જેને પગલે નદીઓમાં નવા નીરની સતત આવક થઈ રહી છે. છોટાઉદેપુર જિલ્લાની ચાર નદીઓ ક્વાંટ તાલુકાની કરા નદી, બોડેલી તાલુકાની હેરણ નદી, નસવાડી તાલુકાની અશ્વિન નદી અને છોટાઉદેપુરની ઓરસંગ નદી. આ તમામ નદીઓના ઉપરવાસમાં સતત વરસતા વરસાદને પગલે નદીઓમાં ઘોડાપૂર આવ્યુ છે, અને નદીઓ બે કાંઠે વહેતી થઈ છે. નસવાડીના ગઢ બોરીયાદ નજીક કોઝ વે ઉપર કાર તણાઈ હતી. કારમાં 4 વ્યક્તિઓ સવાર હતા જેમને ગ્રામજનોએ બચાવ્યા હતા.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: દુષ્કર્મના આરોપીએ યુવતી અને તેના પરિવારને જાનથી મારી નાંખવાની આપી ધમકી, જુઓ VIDEO


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

[yop_poll id=”1″]

Next Article