અયોધ્યામાં રામમંદિરના ભૂમિપૂજનને લઈને ભાજપનું પ્રદેશ કાર્યાલય કમલમ બન્યુ રામમય
અયોધ્યામાં રામમંદિરના ભૂમિપૂજન પ્રસંગને વધાવવા માટે ગુજરાત ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ કાર્યાલય કમલમને ફુલ અને રંગોળીથી સુશોભિત કરાયુ છે. રામ મંદિરના ભૂમિપૂજનની સોનેરી ઘડીને દિવાળી પર્વની માફક ઉજવવામાં આવ્યો છે. ઐતિહાસિક ભૂમિપૂજનની ઘડીને વધાવવા માટે કલાકારો રામધૂન અને રામચરિત્ર માનસની ચોપાઈઓ ગાઈને કમલમના વાતાવરણને રામમય બનાવશે. જુઓ વિડીયો. Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા […]

અયોધ્યામાં રામમંદિરના ભૂમિપૂજન પ્રસંગને વધાવવા માટે ગુજરાત ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ કાર્યાલય કમલમને ફુલ અને રંગોળીથી સુશોભિત કરાયુ છે. રામ મંદિરના ભૂમિપૂજનની સોનેરી ઘડીને દિવાળી પર્વની માફક ઉજવવામાં આવ્યો છે. ઐતિહાસિક ભૂમિપૂજનની ઘડીને વધાવવા માટે કલાકારો રામધૂન અને રામચરિત્ર માનસની ચોપાઈઓ ગાઈને કમલમના વાતાવરણને રામમય બનાવશે. જુઓ વિડીયો.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
