વલસાડઃ ઈમારતનો જર્જરીત સ્લેબ તૂટ્યો! કાટમાળમાં એક વ્યક્તિ થયો ઈજાગ્રસ્ત, જુઓ VIDEO

|

Oct 19, 2020 | 12:19 PM

વલસાડના ઉમરગામ ખાતે સ્ટેશન માર્ગ પર આવેલી જર્જરીત એવી કસ્તુર પ્લાજા બીલ્ડીંગનો સ્લેબ અચાનક તૂટી પડયો. સ્લેબના કાટમાળમા એક વ્યક્તિ ઘાયલ થયો છે. સોલસૂમ્બા ગ્રામપંચાયત વિસ્તારમા આવેલી આ બીલ્ડીંગ જર્જરીત હતી. તમામ લોકોના ઘરો ખાલી કરાવ્યા હતા માત્ર દુકાનો જ ચાલુ હતી. સ્લેબ પડવાની સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ છે. રોચક VIDEO જોવા માટે TV9Gujartiના […]

વલસાડઃ ઈમારતનો જર્જરીત સ્લેબ તૂટ્યો! કાટમાળમાં એક વ્યક્તિ થયો ઈજાગ્રસ્ત, જુઓ VIDEO

Follow us on

વલસાડના ઉમરગામ ખાતે સ્ટેશન માર્ગ પર આવેલી જર્જરીત એવી કસ્તુર પ્લાજા બીલ્ડીંગનો સ્લેબ અચાનક તૂટી પડયો. સ્લેબના કાટમાળમા એક વ્યક્તિ ઘાયલ થયો છે. સોલસૂમ્બા ગ્રામપંચાયત વિસ્તારમા આવેલી આ બીલ્ડીંગ જર્જરીત હતી. તમામ લોકોના ઘરો ખાલી કરાવ્યા હતા માત્ર દુકાનો જ ચાલુ હતી. સ્લેબ પડવાની સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: હવામાન વિભાગે કરી મોટી આગાહી! ગુજરાતમાં પડશે ગત સિઝન કરતા વધારે ગરમી

Published On - 9:17 am, Fri, 28 February 20

Next Article