લાંચિયા તલાટીએ માગી ખુલ્લેઆમ લાંચ, હળવદ શહેરના તલાટી હર્ષાબેનનો VIDEO થયો વાયરલ

|

Feb 15, 2020 | 5:33 AM

વાત કરીએ એક એવા તલાટીની જે લાંચ લેવામાંથી જ ઉંચા નથી આવતા. મોરબીના હળવદ શહેરના આ તલાટી તેમનું નામ હર્ષાબેન છે. જેઓ ઈચ્છે છે કે તેમના પર હંમેશા થતી રહે ધનની વર્ષા. તેમનો લાંચ માગતો એક વીડિયો વાયરલ થયો છે. જેમાં તેઓ કામ માટે આવેલા એક જાગૃત નાગરિક પાસેથી પહેલા 500 રૂપિયાની માંગ કરે છે. […]

લાંચિયા તલાટીએ માગી ખુલ્લેઆમ લાંચ, હળવદ શહેરના તલાટી હર્ષાબેનનો VIDEO થયો વાયરલ

Follow us on

વાત કરીએ એક એવા તલાટીની જે લાંચ લેવામાંથી જ ઉંચા નથી આવતા. મોરબીના હળવદ શહેરના આ તલાટી તેમનું નામ હર્ષાબેન છે. જેઓ ઈચ્છે છે કે તેમના પર હંમેશા થતી રહે ધનની વર્ષા. તેમનો લાંચ માગતો એક વીડિયો વાયરલ થયો છે. જેમાં તેઓ કામ માટે આવેલા એક જાગૃત નાગરિક પાસેથી પહેલા 500 રૂપિયાની માંગ કરે છે.

આ પણ વાંચો: VIDEO: ભુજની હોસ્ટેલમાં વિદ્યર્થીનિઓની શારીરિક તપાસનો મુદ્દો, તપાસ માટે રાષ્ટ્રીય મહિલા આયોગની ટીમ આવશે ગુજરાત

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

પછી ત્યારબાદ 300 રૂપિયામાં પણ કામ પતાવી આપવાની વાત કરી છે. સાથે જ તલાટી એવી પણ વાત કરે છે કે આ કામ માટે 3 મહિના લાગે છે. પણ જો પૈસા આપો તો એક જ મહિનામાં તેઓ કામ કરી આપશે. જોકે જાગૃત નાગરિકે સ્પષ્ટ કહી દીધુ કે તેમને કામની કોઈ ઉતાવળ નથી.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

3 મહિનામાં થશે તો પણ ચાલશે. ઘટના પરથી સવાલ એ ઉભો થાય છે કે આવા કેટલા લાંચિયા તલાટી હશે? જેઓ ગરીબ પ્રજા પાસેથી પણ રૂપિયા ખંખેરવામાં વિચાર નથી કરતા. શું તેઓ લાંચ લેવા માટે નોકરી કરે છે? સરકારે તેમને લાંચ લેવા માટે નોકરી આપી છે?

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

 

Next Article