વડોદરામાં ભેંસ બેકાબૂ બનતા અફરાતફરી મચી ગયી, 1 કલાક બાદ ભેંસ પર કાબૂ મેળવી શકાયો, જુઓ વીડિયો

|

Jul 19, 2019 | 5:11 PM

વડોદરાના વાઘોડીયામાં બેકાબૂ બનેલી ભેંસને કાબુ કરતા કોર્પોરેશનના અધિકારીઓને ભારે જહેમત ઉઠાવી પડી હતી.  1 કલાક સુધી પ્રયત્નો કર્યા પણ ભેંસ કાબૂમાં આવી નહોતી અને પછી ઈંજેક્શન આપીને તેને કાબૂ કરવાની ફરજ પડી હતી. ભેંસના બેકાબૂ થવાથી વિસ્તારના લોકોમાં અફરાતફરી મચી ગયી હતી. Web Stories View more આજનું રાશિફળ તારીખ : 28-04-2024 પાકિસ્તાની યુવતીના શરીરમાં […]

વડોદરામાં ભેંસ બેકાબૂ બનતા અફરાતફરી મચી ગયી, 1 કલાક બાદ ભેંસ પર કાબૂ મેળવી શકાયો, જુઓ વીડિયો

Follow us on

વડોદરાના વાઘોડીયામાં બેકાબૂ બનેલી ભેંસને કાબુ કરતા કોર્પોરેશનના અધિકારીઓને ભારે જહેમત ઉઠાવી પડી હતી.  1 કલાક સુધી પ્રયત્નો કર્યા પણ ભેંસ કાબૂમાં આવી નહોતી અને પછી ઈંજેક્શન આપીને તેને કાબૂ કરવાની ફરજ પડી હતી. ભેંસના બેકાબૂ થવાથી વિસ્તારના લોકોમાં અફરાતફરી મચી ગયી હતી.

આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો  :   વરસાદ પડે તે માટે હિન્દુ-મુસ્લિમ ધર્મના લોકોએ કરી સામૂહિક પ્રાર્થના, જુઓ VIDEO

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

[yop_poll id=”1″]

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article