ઘેડપંથકમાં ફરી વળેલા ઘસમસતા પૂરમાં તણાઈ કાર, કારમાં સવાર પાંચને સ્થાનિકોએ બચાવ્યા

|

Sep 20, 2020 | 10:49 PM

દેવભૂમિ દ્વારકાના ઘેડ પંથકમાં ફરી વળેલા ઓઝતના પૂરમાં કાર તણાઈ જવાની ઘટના બની છે. દેવભૂમિ દ્વારકા સહીત સૌરાષ્ટ્રમાં પડેલા ભારે વરસાદને કારણે અનેક નાની મોટી નદીઓમાં પૂર આવ્યા છે. દ્વારકાના ઘેડ પંથકના બળેજ અમીપુર રોડ ઉપર ઓઝત નદીના પાણી ફરી વળ્યા હતા. બળેજ અમીપુર રોડ ઉપરથી ઘસમસતા પાણીમાં કાર તણાઈ ગઈ હતી. કારમાં સવાર પાંચ […]

ઘેડપંથકમાં ફરી વળેલા ઘસમસતા પૂરમાં તણાઈ કાર, કારમાં સવાર પાંચને સ્થાનિકોએ બચાવ્યા

Follow us on

દેવભૂમિ દ્વારકાના ઘેડ પંથકમાં ફરી વળેલા ઓઝતના પૂરમાં કાર તણાઈ જવાની ઘટના બની છે. દેવભૂમિ દ્વારકા સહીત સૌરાષ્ટ્રમાં પડેલા ભારે વરસાદને કારણે અનેક નાની મોટી નદીઓમાં પૂર આવ્યા છે. દ્વારકાના ઘેડ પંથકના બળેજ અમીપુર રોડ ઉપર ઓઝત નદીના પાણી ફરી વળ્યા હતા. બળેજ અમીપુર રોડ ઉપરથી ઘસમસતા પાણીમાં કાર તણાઈ ગઈ હતી. કારમાં સવાર પાંચ વ્યક્તિઓને સ્થાનિકોએ બચવી લીધા હતા.

આ પણ વાંચોઃજામકલ્યાણપુરનુ રાવલ ગામ 5મી વાર પાણીમાં ગરકાવ, NDRFની ટીમે કરી બચાવ કામગીરી

એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર
SBI પાસેથી 3 વર્ષ માટે 3 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?

 

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

Published On - 11:41 am, Sat, 15 August 20

Next Article