VIDEO: ધંધૂકા બરવાળા રોડ પર ટ્રકની પાછળ કાર ઘૂસી જતાં 4 લોકોના મોત

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો Web Stories View more Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો આજનું રાશિફળ તારીખ : 04-05-2024 મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે […]

VIDEO: ધંધૂકા બરવાળા રોડ પર ટ્રકની પાછળ કાર ઘૂસી જતાં 4 લોકોના મોત
Follow Us:
| Updated on: Oct 12, 2019 | 3:59 AM

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો
આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર

અમદાવાદના ધંધુકા તાલુકામાં 4 લોકોના ધંધુકા-બરવાળા રોડ અકસ્માતમાં મોત થયા છે. જ્યાં તગડી ગામ પાસે ખતરનાક અકસ્માત સર્જાયો હતો. ટ્રકના પાછળના ભાગે એક કારની ટક્કર વાગતાં આ અકસ્માત સર્જાયો હતો. જેમાં બે મહિલા સહિત ચાર લોકોનાં મોત થયા છે. અકસ્માત એટલો ભયાનક હતો કે કારનો આગળનો ભાગ ભૂકો થઈ ગયો હતો.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">