રાજકોટ: અટકેલી ભરતી પૂર્ણ કરવા ઉમેદવારોએ 15 જુલાઈ સુધીનું આપ્યું અલ્ટિમેટમ, ઉગ્ર આંદોલન કરવાની ઉચ્ચારી ચીમકી

|

Jul 01, 2020 | 1:19 PM

અટકેલી ભરતીની પ્રક્રિયા પૂર્ણ કરવા ઉમેદવારો છેલ્લા ઘણા સમયથી આંદોલન સાથે માગ કરી રહ્યા છે, ત્યારે રાજકોટમાં પણ ફરી આ જ માગણી સાથે કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. પાટીદાર આગેવાન દિનેશ બાંભણિયા પણ ઉમેદવારો સાથે જોડાયા હતા. ઉમેદવારોએ હું બેરોજગારના માસ્ક પહેરીને વિરોધ દર્શાવ્યો. ઉમેદવારોએ 15 જુલાઈ સુધીનું અલ્ટિમેટમ આપ્યું છે. જો 15 જુલાઈ સુધી […]

રાજકોટ: અટકેલી ભરતી પૂર્ણ કરવા ઉમેદવારોએ 15 જુલાઈ સુધીનું આપ્યું અલ્ટિમેટમ, ઉગ્ર આંદોલન કરવાની ઉચ્ચારી ચીમકી

Follow us on

અટકેલી ભરતીની પ્રક્રિયા પૂર્ણ કરવા ઉમેદવારો છેલ્લા ઘણા સમયથી આંદોલન સાથે માગ કરી રહ્યા છે, ત્યારે રાજકોટમાં પણ ફરી આ જ માગણી સાથે કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. પાટીદાર આગેવાન દિનેશ બાંભણિયા પણ ઉમેદવારો સાથે જોડાયા હતા. ઉમેદવારોએ હું બેરોજગારના માસ્ક પહેરીને વિરોધ દર્શાવ્યો. ઉમેદવારોએ 15 જુલાઈ સુધીનું અલ્ટિમેટમ આપ્યું છે. જો 15 જુલાઈ સુધી સરકાર યોગ્ય નિર્ણય નહીં લે તો ગાંધીનગરમાં ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે.

આ પણ વાંચો: 59 એપ્લિકેશન પર પ્રતિબંધ બાદ ચીની કંપનીઓ વધુ એક ઝટકો, ભારતના આ નિર્ણયથી થશે કરોડોનું નુકસાન

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

Next Article