ગોધરાના પરવડી બાયપાસ હાઈવે ખાતે બસ પલટી, 35ને ઈજા, 7ને વધુ સારવાર માટે વડોદરા ખસેડાયા

|

Sep 27, 2020 | 11:20 AM

ઉતરપ્રદેશથી રોજગારી અર્થે સુરત આવી રહેલા શ્રમજીવી ભરેલ બસ, પંચમહાલના ગોધરાના પરવડી હાઈવે પર એકાએક પલટી ખાઈ ગઈ. બસ પલટી જતા, 35 મુસાફરોને ઈજા પહોચી હતી. જે પૈકી સાત મુસાફરોને ગંભીર ઈજા થતા તેમને વડોદરાની હોસ્પિટલમાં ખસેડાયા છે. ડ્રાઈવરે સ્ટીયરીગ પરનો કાબુ ગુમાવતા બસ પલટી હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. આ પણ વાંચોઃરાજસ્થાનમાં […]

ગોધરાના પરવડી બાયપાસ હાઈવે ખાતે બસ પલટી, 35ને ઈજા, 7ને વધુ સારવાર માટે વડોદરા ખસેડાયા

Follow us on

ઉતરપ્રદેશથી રોજગારી અર્થે સુરત આવી રહેલા શ્રમજીવી ભરેલ બસ, પંચમહાલના ગોધરાના પરવડી હાઈવે પર એકાએક પલટી ખાઈ ગઈ. બસ પલટી જતા, 35 મુસાફરોને ઈજા પહોચી હતી. જે પૈકી સાત મુસાફરોને ગંભીર ઈજા થતા તેમને વડોદરાની હોસ્પિટલમાં ખસેડાયા છે. ડ્રાઈવરે સ્ટીયરીગ પરનો કાબુ ગુમાવતા બસ પલટી હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.

આ પણ વાંચોઃરાજસ્થાનમાં શિક્ષકોની ભરતી મુદ્દે ઉગ્ર આંદોલનથી બે દિવસથી શામળાજી – ઉદયપુર નેશનલ હાઇવે બંધ, મોડાસાથી શામળાજી સુધી લાગી વાહનોની લાઈન

ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Next Article