Breaking News: આણંદના રાજુપુરા ગ્રામ પંચાયતના તલાટીને 21 હજારની લાંચ લેતા ACBએ રંગે હાથે ઝડપ્યો
આણંદના રાજુપુરા ગ્રામ પંચાયતના તલાટીને 21 હજારની લાંચ લેતા ACBએ રંગે હાથે ઝડપ્યો છે.જેમાં એસીબીએ તલાટી કલ્પેશ પટેલ અને અન્ય એક શખ્સ લાંચ લેતા ઝડપાયા છે . એસીબીએ 21 હજારની લાંચ લેતા ACBએ રંગે હાથ ઝડપી પાડ્યા છે. જેમાં પ્લોટની કામગીરી માટે ગ્રામ પંચાયત કચેરીમાં લાંચ માગી હતી

Anand Talati Bribe
આણંદના(Anand) રાજુપુરા ગ્રામ પંચાયતના તલાટીને(Talati) 21 હજારની લાંચ(Bribe) લેતા ACBએ રંગે હાથે ઝડપ્યો છે.જેમાં સમગ્ર ઘટનામાં આણંદના રાજુપુરા ગ્રામ પંચાયતના તલાટી વિરુદ્ધ મળેલી લાંચની ફરિયાદ બાદ એસીબીએ છટકું ગોઠવ્યું હતું. જેમાં એસીબીએ તલાટી કલ્પેશ પટેલ અને અન્ય એક શખ્સ લાંચ લેતા ઝડપાયા છે . એસીબીએ 21 હજારની લાંચ લેતા ACBએ રંગે હાથ ઝડપી પાડ્યા છે. જેમાં પ્લોટની કામગીરી માટે ગ્રામ પંચાયત કચેરીમાં લાંચ માગી હતી
આ સમાચાર હમણા જ બ્રેકિંગ સ્વરૂપે આવ્યા છે. આ સમાચારને અમે વધુ અપડેટ કરી રહ્યાં છીએ. વધુ વિગતો માટે અહીં ક્લિક કરો tv9gujarati.com..
