AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

રાધિકા અંબાણીના ડ્રેસમાં જોવા મળી કૃષ્ણ લીલા, કોર્સેટ અને દુપટ્ટાની લેટેસ્ટ ડિઝાઇનમાં લાગી રહી છે સુંદર

રાધિકા અંબાણી (Radhika Ambani )એ સ્વદેશના એક વર્ષ પૂર્ણ થવા પર સુંદર કોર્સેટ પહેર્યો હતો. જેમાં કલમકારીનું કામ જોવા મળી રહ્યું છે. રાધિકાના સ્કર્ટ પર આખી કૃષ્ણ લીલાને દેખાડવામાં આવી છે.

રાધિકા અંબાણીના ડ્રેસમાં જોવા મળી કૃષ્ણ લીલા,  કોર્સેટ અને  દુપટ્ટાની લેટેસ્ટ ડિઝાઇનમાં લાગી રહી છે સુંદર
| Updated on: Oct 13, 2026 | 11:07 AM
Share

અંબાણી પરિવારની નાની દીકરી રાધિકા મર્ચન્ટ દરેક ઈવેન્ટમાં પોતાની સાદગીથી ચાહકોના દિલ જીતી લે છે. હાલમાં સ્વદેશનું એક વર્ષ પૂર્ણ થવા પર રાધિકાએ ખુબ સુંદર કોર્સેટ ડ્રેસ પહેરતી જોવા મળી હતી. રાધિકાએ ફેશન ડિઝાઈનર મયુર ગિરોત્રાનું આઉટફિટ પહેર્યું હતુ. રાધિકાના આ ડ્રેસ પર સ્કલપચર સિલ્હુટ, ઝીણવટ પૂર્વક કામ અને મોર્ડન ઈનોવેશનને સામેલ કરવામાં આવ્યું છે.

રાધિકાના ડ્રેસ પર કલમકારી

કલમકારી ફારસી શબ્દ કલમથી કલમકારી, ટેકસ્ટાઈલની એક સુંદર કળા છે. જેમાં ઝીણવટપૂર્વક ડિઝાઈન અને પૈરાણિક કથાઓના હાથથી ખુબ ઝીણવટપૂર્વક બનાવવામાં આવે છે. આંધપ્રદેશના ઐતિહાસિક મંદિર શહેર શ્રીકાલાહસ્તીથી શરુ થયેલી આ પરંપરામાં વાંસની પેન અને વૃક્ષ તેમજ ખનિજોમાંથી મળેલા પ્રાકૃતિક રંગનો ઉપયોગ કરવામાં આવે છે. દરેક રંગને સાવધાની પૂર્વક લગાવવામાં આવે છે. જેનાથી શાનદાર ડિઝાઈન સામે આવે. જે રેખાઓ, વિગતો અને વાર્તાને શ્રેષ્ઠ રીતે બતાવી શકે છે.

View this post on Instagram

લહેંગા પર ‘કૃષ્ણ લીલા’ અને ‘કલ્પવૃક્ષ’

મયૂર ગિરોત્રા અને સ્વદેશ સાથે મળી રાધિકાની મોર્ડન ઈન્ડિયન સ્કર્ટ ને નવા અંદાજમાં રજુ કર્યું છે. સ્કર્ટ પર કૃષ્ણ લીલા અને ક્લપવૃક્ષને હાથથી પેન્ટથી ડિઝાઈન કરવામાં આવી છે. મોર,પવિત્ર ગાય, કમળનું ફુલ અને ઝીણવટપૂર્વકની આ ડિઝાઈનની કમલકારીની સિંબોલિક ડિઝાઈન બતાવે છે.

દુપટ્ટા પર જરદોશીનું કામ

રાધિકા અંબાણીના આખા ડ્રેસ પર હાથથી વર્ક કરવામાં આવ્યું છે.જેમાં જરદોશી, પિટ્ટ,ડબકા અને એપ્લિકનું કામ છે. રંદ ,ટેક્સચર અને ડાઈમેશનલ કલાકારીને અક અદભૂત રુપ આપે છે. ડ્રેસની સાથે દુપટ્ટો પણ છે. જે પારંપારિક ભારતીય કલાકારીને મોર્ડન ગ્લોબલ ડિઝાનમાં જોવા મળી રહ્યો છે.

View this post on Instagram

કોર્સેટ્સની વધતી જતી ફેશન

આજકાલ સાડીઓ અને લહેંગા સાથે કોર્સેટ બ્લાઉઝ ફેશનમાં છે. રાધિકા અંબાણી ઉપરાંત, તમે બોલિવૂડ સેલિબ્રિટીઓને પણ ભવ્ય કોર્સેટ બ્લાઉઝ પહેરેલા જોશો. આલિયા ભટ્ટે અંબાણી પરિવારની ગણપતિ પૂજામાં કોર્સેટ સાથે સાડી પહેરી હતી. જો તમે આ તહેવારની સિઝનમાં તમારી સાડી કે લહેંગામાં સ્ટાઇલિશ ટચ ઉમેરવા માંગતા હો, તો તમે કોર્સેટ ટ્રાય કરી શકો છો.

મુકેશ અંબાણી દેશની સૌથી મૂલ્યવાન કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન અને એશિયાના સૌથી ધનિક વ્યક્તિ છે. અહી ક્લિક કરો

Follow Us
આજનું રાશિફળ : આ રાશિઓને મળશે અચાનક ધનલાભ અને સારા સમાચાર!
આજનું રાશિફળ : આ રાશિઓને મળશે અચાનક ધનલાભ અને સારા સમાચાર!
વડોદરામાં પરંપરાગત ગરબા નિહાળી વિદેશી ડેલિગેટ્સ થયા મંત્રમુગ્ધ
વડોદરામાં પરંપરાગત ગરબા નિહાળી વિદેશી ડેલિગેટ્સ થયા મંત્રમુગ્ધ
નવરાત્રિમાં માત્ર 8 દિવસ ખૂલતું જૂનાગઢનું અનોખું શક્તિપીઠ!
નવરાત્રિમાં માત્ર 8 દિવસ ખૂલતું જૂનાગઢનું અનોખું શક્તિપીઠ!
જામનગરના સળગતા અંગારા પર રાસ ગરબા-જુઓ વીડિયો
જામનગરના સળગતા અંગારા પર રાસ ગરબા-જુઓ વીડિયો
સરકારી અધિકારીઓ અમને અંદરની માહિતી આપી રહ્યા છે: રાહુલ ગાંધી
સરકારી અધિકારીઓ અમને અંદરની માહિતી આપી રહ્યા છે: રાહુલ ગાંધી
અમરેલીમાં તેલનું ટેન્કર પલટ્યું, તેલ લેવા માટે લોકોએ કરી પડાપડી
અમરેલીમાં તેલનું ટેન્કર પલટ્યું, તેલ લેવા માટે લોકોએ કરી પડાપડી
જો કોઈ મોટી દુર્ઘટના થાય તો ખેલૈયાઓની સુરક્ષાની જવાબદારી કોની?
જો કોઈ મોટી દુર્ઘટના થાય તો ખેલૈયાઓની સુરક્ષાની જવાબદારી કોની?
નવસારી મહાનગરપાલિકામાં 600થી વધુ કર્મચારીઓની હડતાળ
નવસારી મહાનગરપાલિકામાં 600થી વધુ કર્મચારીઓની હડતાળ
વડોદરા યુનાઈટેડ વે ગરબામાં પ્રથમ નોરતે મોબાઈલ ચોરીનો વિવાદ
વડોદરા યુનાઈટેડ વે ગરબામાં પ્રથમ નોરતે મોબાઈલ ચોરીનો વિવાદ
દિલ્લી-NCRમાં વાતાવરણમાં પલટો, ધોધમાર વરસાદથી રસ્તાઓ પર પાણી ભરાયાં
દિલ્લી-NCRમાં વાતાવરણમાં પલટો, ધોધમાર વરસાદથી રસ્તાઓ પર પાણી ભરાયાં
g clip-path="url(#clip0_868_265)">